________________
પાલિતાણામાં પધારી આલું તો જરુર કરજો.
શું વળે ?
એ તો જગતનો સનાતન સત્ય નિયમ છે. જેવું દેશો તેવું જ મલશે. ધર્મશાલામાં ઊતરીને લાઇટ –પંખા – પલંગ
-
-
· નળ– ગાદલાં – ગોદડાં – મચ્છરદાની – સંડાસ – બાથરુમ એટેચ – ટેબલ ખુરસી વગેરે બધીજ જાતની સગવડો માંગતાં જઇએ અને પછી ફરિયાદ કરીએ કે ધર્મશાલાવાળા આ બધા પૈસા શેના લે છે ? ધર્મશાલા બંધાવનારે ધર્મશાલા બંધાવી. પણ ચલાવવાના મેન્ટેનન્સના પૈસા તો તમારે જ આપવાના છે.
ઘણીવાર એવું બને છે કે આપણે અહીં યાત્રા કરવા આવ્યા છીએ, કર્મો ખપાવવા આવ્યા છીએ. પુણ્ય બંધ કરવા આવ્યા છીએ. આ વાત ભૂલી જઇએ છીએ ને કર્મ છોડવાના સ્થાનમાં નવાં કર્મો બાંધી જઇએ છીએ, માટે તીર્થસ્થાનમાં સાવચેતીથી રહેવું.
C
૦
૭૦
શ્રી શત્રુંજયની ભક્તિનાં અમીરસ ઝરણાં
૭
૮૯૭
ગિરિવર દરિશન વિરલા પાવે. પૂરવ સંચિત કર્મ ખપાવે.
સૌ ચાલો સિદ્ધગિરિ જઇયે. ગિરિ ભેટી પાવન થઇયે. સોરઠ દેશે જાત્રાનું મોટું ધામ છે.
મારું મન મોહ્યું રે, શ્રી સિદ્ધાચળે રે, દેખીને હરખિત હોય ;
વિધિશું કીજેરે, જાત્રા એહની રે, ભવો ભવનાં દુ:ખ જાય મારું.
૦ યાત્રા નવ્વાણું કરીએ વિમલગિરિ યાત્રા નવ્વાણું કરીએ.
કલિકાળે એ તીરથ મોટું – પ્રવણ જેમ ભરરિયે,
–
મનના મનોરથ વિ ફળ્યા એ, સિધ્યાં વાંક્નિકાજ પૂજો ગિરિરાજને એ.
ચાલો ચાલો વિમળગિરિ જઇએ રે, ભવજલ તરવાને,
તમે જ્યણાએ ધરજો પાયરે, પાર ઊતરવાને.