________________
૮૮
૭
શ્રી સિદ્ધાચલ તીરથ કેરો રાજા ઋષભ જિણંદ ;
કીર્તિ કરે માણેક મુનિ તાહરી, ટાળો ભવભય ફંદ ;
તીરથપતિને તીરથ સેવા એ તો સાચા મોક્ષના મેવા રે ભવજલ તરવાને.
ઉમૈયા મુજને ઘણી હો. ભેટું વિમલગિરિરાય,
વિમળાચળ વિમળા પ્રાણી, શીતળ તરુ છાયા ઠરાણી,
રસવેધક કંચન ખાણી, હે ઇંદ્ર સુણો ઇંદ્રાણી સ્નેહી સંત.
૦ સમક્તિદ્વાર ગભારે પેસતાંજી, પાપ પડલ ગયાં દૂર રે, મોહન મરુદેવીનો લાડલોજી. દીઠો મીઠો આનંદ પૂર રે ; સમ.
ધન્ય ધન્ય દહાડોરે, ધન્ય વેળા ઘીરે, ધરીએ હૃદય મોઝાર ;
જ્ઞાન વિમલસૂરિ ગુણ એના ઘણારે, હેતાં ન આવે હો પાર. મારું.
શ્રીરે સિદ્ધાચળ ભેટવા, મુજમન અધિક ઉમાયો;
ઋષભદેવ પૂજા કરી, લીજે ભવતણો લાહો. શ્રી રે સિ.
પુરવ પુણ્ય પસાઉલે, પુંડરીક ગિરિપાયો.
કાંતિ વિજય હરખે કરી, શ્રી સિદ્ધાચળ ગાયો. શ્રી રે સિ.
શિવ મંદિર ચઢવા કાજે, સોપાનની પંક્તિ બિરાજે ;
ચઢતાં સમક્તિી છાજે, દૂર ભવ્ય અભવ્ય તે લાજે. સનેહી. પ્રણિધાને ભજો ગિરિ સાચો, તીર્થંકર નામ નિકાચો; મોહરાયને લાગે તમાચો, શુભવીર વિમલગિરિ જાચો. સનેહી.
દૂર દેશાંતરથી હું આવ્યો, શ્રવણે સુણી ગુણ તારા,
પતિત ઉદ્ધારન બિદ તમારું, એ તીરથ જગ સારારે. ધન. ૭ વિમળાચળ નિતુ વંદીએ, કીજે એહની સેવા ;
૭
૭
૦
૦
૦
O
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
૦