________________
સ્પર
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
સાત – દિવસ પુરિ મુઢઢ કરે તો, છૂટે ગિરિ એણ પાપજી. શેત્રુંજે - ૪
મોતી – પ્રવાલા – મંગિયા, જેણે ચોય નર-નારજી, આયંબિલ કરી પૂજા કરે, ત્રણ ટંક શુદ્ધ આચારોજી. શેત્રુંજે - ૫ ધાન્ય – પાણી – રસ – ચોટ્યિાં, જે ભેટે સિદ્ધ ક્ષેત્રજી, શેત્રુંજી નલહાટી (તલાટી) સાધુને, પડિલાભ શુભ ચિતોજી.શેત્રુંજે - ૬ વસાભરણ જેણે હર્યા, તે ઘટે | મેલોજી, આદિનાથની પૂજા કરે પ્રહ ઊઠે બહુ વહેલોજી શેત્રુંજે - ૭
દેવ – ગુનું ધન જે હરે તે શુદ્ધ થાય એમજી,
અધિકું દ્રવ્ય ખરચે તિહાં, પાલે પોષે બહુ પ્રેમજી.
શેત્રુંજે – ૮
ગાય – ભેંસ – ગોધા – મહીં, ગજ – ગ્રહ ચોરણ હારોજી, છું તે તપ તીરથે, અરિહંત ધ્યાન – પ્રકારેજી, શેત્રુંજે - ૯
પુસ્તક દેહરાં પારકાં, તિહાં લખે આપણાં નામેજી, છૂટે છમાસી તપક્યિાં, સામાયિક તિણે ઠામજી,
શેત્રુંજે - ૧૦
કુંવારી – પરિવાજિકા સધવ – વિધવ ગુનારોજી,
વત ભાંજે તેને કહ્યું, છ માસી તપ સારોજી.
શેત્રુંજે – ૧૧
ગો – વિપ્ર – બાલક – ઋષિ, એહનો ઘાતક જેહજી,
પ્રતિમા આગે આલોચતાં, છૂટે તપ કરી એહજી, રોગુંજે - ૧૨ ૦ આપના જીવનમાં થઈ ગયેલાં નીચે પ્રમાણેનાં પાપો માટે શ્રી શત્રુંજય તીર્થમાં જઈ તપ કરતાં ત્યાં રહી નીચે પ્રમાણેની આલોયણાં કરતાં પાપથી છૂટી જવાય છે. તેમ તીર્થકર ભગવાન કહે છે.