________________
થી શક્ય પર મોક્ષે ગયેલાની નોંધ
૮૦૭
ક છે દિવસે દસ સાધુઓને મોક્ષ પામતા જોયા.
* સાતમે દિવસે૮છ સાધુઓને મોક્ષ પામતા જોયા.
* આઠમે દિવસે ૬૨૮, સાધુઓને મોક્ષ પામતા જોયા. ૧૪ રણવીર નામના રાજા દીક્ષા લઈ 3000, ત્રણ લાખ સાધુઓ સાથે ક્વલજ્ઞાન પામી કર્મના ક્ષયથી શ્રી શત્રુંજ્ય પર મોક્ષે ગયા.
૧૫ ધર્મરાજર્ષિ શ્રી શત્રુંજય પર ક્વલજ્ઞાન પામીને મોક્ષે ગયા.
૧૬ લહિત્ય વગેરે યતિઓ શ્રી સિદ્ધાચલગિરિપર મોક્ષે ગયા.
૧૭ ધરાપાલ રાજા ચાર ક્રેડમનુષ્યો સાથે સંઘપતિ થઈને શ્રી શત્રુંજયગિરિપર આવે છે. તે સંઘમાંથી એક લાખ મનુષ્યો શ્રી જિનેશ્વર ભગવંતનું ધ્યાન ધરતાં ક્વલજ્ઞાન પામી શ્રી શત્રુંજય ગિરિપર મોક્ષે જાય છે.
૮ પછી ધરાપાલ રાજાપણ સંયમ લઈ વલજ્ઞાન પામી શ્રી શત્રુંજય ગિરિપર મોક્ષે જાય છે.
૧૯ કદંબસૂરિ વગેરે લાખ સાધુઓને શ્રી શત્રુંજય પર વલજ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. ૨૦ સોમ અને ભીમ નામના બન્ને ભાઈઓ ચારિત્ર લઈ. શ્રી શત્રુંજ્યમાં આવી કર્મ ખપાવીને મોક્ષે ગયા. ર૧ ભીમનામનો રાજપુત્ર દીક્ષા લઈ શ્રી શત્રુંજયમાં આવી કેવલજ્ઞાન પામીને મોક્ષે જાય છે.
શ્રી તીર્થકર ભગવંતોની હાજરીમાં (શાસનમાં)
મોક્ષે ગયેલા શેની ટૂંક નોંધ.
(શત્રુંજય લ્પતિ ભાવાનરના આધારે.)
૧ શ્રી ઋષભસેન નામના જિનેશ્વર પ્રભુ ઘણા સાધુઓની સાથે આયુષ્યના અંત સમયે શ્રી શત્રુંજય પર આવીને મોક્ષે ગયા.