________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
૬
૬ લીની પાસે પોતાની મુક્તિનું સ્થાન શ્રી શત્રુંજ્યપર્વત છે. એમ જાણી બે દેવતાઓએ તેનું “સિદ્ધપર્વત” એવું નામ પાડ્યું અને પછી ત્યાંથી આવી મનુષ્યભવ મેળવી દીક્ષા લઈ કર્મ ખપાવી આજ સિદ્ધપર્વત પર મોક્ષે ગયા.
૭ કેલિપ્રિય રાજાના પુત્ર બાહુબલી રાજપુત્રે એક કોડ મુનિઓ સાથે ક્વલજ્ઞાન પામી – કર્મ ખપાવી – શ્રી સિદ્ધાચલ ઉપર મોક્ષે ગયા.માટે રાજાએ આ પર્વતનું બાહુબલી” એવું નામ પાડ્યું હતું.
૮ મરુદેવયતીશ્વર પળ, સાધુઓ સાથે આવીને પ્રથમ ક્વલજ્ઞાન પામ્યા અને પછી પ0 સાધુઓને કેવલજ્ઞાન થયું. પછી તેઓ સર્વે મોક્ષે ગયા. તેથી તેમના પુત્ર ચંદનરાજાએ આ પર્વતનું “મદેવ” એવું નામ પાડયું.
૯ સગર ચક્વના સમયમાં તેમનો પુત્ર ભગીરથ અહીં યાત્રા કરવા માટે આવ્યો. તે સમયે કોટાકોટી સાધુઓને ધ્યાન ધરતાં કેવલજ્ઞાન થયું અને પછી તેઓ મોક્ષે ગયા. એટલે તેણે ત્યાં કેટકેટી નામનું જિનમંદિર બનાવરાવ્યું. અને પછી પોતે પણ પાછળથી ક્વલજ્ઞાન પામી શ્રી શત્રુંજ્ય પર આવીને મોક્ષે ગયા. ત્યાં બીજા રાજાઓ પણ મોક્ષે ગયા.
૧૦ સહસ્ર પત્ર રાજાએ ર00 પત્નીઓ સાથે દીક્ષા લઈ આચાર્ય પદ મેળવી શ્રી સિદ્ધાચલ પર આવી કેવલજ્ઞાન મેળવી મોક્ષે ગયા.તેથી ઇન્દ શ્રી શત્રુંજયનું સહમ્રપત્ર એવું નામ પાડયું. પાછળ તે રળ, સાબીઓને પણ કેવલજ્ઞાન થયું. અને મોક્ષે પણ ગયાં.
૧૧ સોમદેવરાજાએ આઠહજાર સેવકે અને ૫૦ રાજાઓ સાથે દીક્ષા લઇ શ્રી રાગુંજ્ય પર આવીને જિનેશ્વર પ્રભુનું ધ્યાન ધરતાં કેવલજ્ઞાન પામી તેઓ એક લાખ-૧૦૦ સાધુઓ સાથે મોક્ષપદ પામ્યા.
૧૨ વરરાજા દીક્ષા લઈને શ્રી શત્રુંજ્ય પર આવીને કેવલજ્ઞાન પામે છે. ને ત્યાં ૩૦૦૦%, ત્રણ લાખ સાધુઓને શ્રીવીરવલીના ઉપદેશથી ક્વલજ્ઞાન થાય છે. ને ત્રણ લાખની સાથે મુક્તિપદને પામ્યા.
૧૩ દેવલોકમાંથી તીર્થનો મહિમા જોવા આવેલ સ્વયંપ્રભ દેવે
ક પહેલે દિવસે –૧- લાખ સાધુઓને મોક્ષ પામતા જોયા.
ક બીજે દિવસે ૧- ક્રોડ સાધુઓને મોક્ષ પામતા જોયા. ક ત્રીજે દિવસે પાંચ હજાર સાધુઓને મોક્ષ પામતા જોયા. ક ચોથે દિવસે એકસોને પાંચ સાધુઓને મોક્ષ પામતા જોયા.