________________
કવિઓ -થી શત્રુંજયની ઉપમાઓ
૧૯ – પૃથ્વીરૂપી ભામિનીના (સ્ત્રીના) મસ્તક્ત જાણે અમૂલ્ય આભૂષણ - તિલકન હોય તેવો શ્રી શત્રુંજય શોભે છે.
૨૦ – આ પર્વત – દુર્ગ @િા જેવો છે. સ્લિામાં રહેલા મનુષ્યને બહાર રહેલા રાત્રુઓ જેમ પરાભવ કરી શક્તા નથી. તેમ શત્રુંજયરૂપી સ્લિામાં રહેલા મનુષ્યને અનન્ત ભવથી પાછળ પડેલા ક્રૂર કર્મપી શત્રુઓ પરાભવ કરી શક્તા નથી,
સંસારથી ભય પામેલાં પ્રાણીઓને રહેવા માટે જાણે લ્લિો ન હોય ! તેવો શ્રી શત્રુંજ્ય શોભે છે.
ર૧ - મુક્તિરૂપી સુંદરીનો કીડા કરવાનો જાણે દડો – કંદુકન હોય તેવો જણાતો આ શ્રી શત્રુંજ્ય શોભે છે.
રરઆ શ્રી શત્રુંજયગિરિ મોક્ષનો નિવાસ- ઘર છે કારણ કે આ ગિરિરાજ પર આરોહણ કરનાર પ્રાણીઓ અતિ દુર્લભ એવા લોકાઝને જલદી મેળવી શકે છે. માટે આ ગિરિવર મોક્ષનો નિવાસ છે.
- ર૩ –શ્રી શત્રુંજ્ય માહાભ્યના ક્નએ શ્રી શત્રુંજયને ઐરાવણહાથીની ઉપમા આપી છે. ઈન્દ્રના હાથીને ઐરાવણ કહેવાય છે. કારણ કે ઐરાવણ હાથી કોઈનાથી પણ પરાભવ પામી શક્તો નથી.તેથી શ્રી શત્રુંજ્યને ઐરાવણ હાથીની ઉપમા આપેલી છે.
૨૪ –
સુરતરુ - સુરમણિ – સુરગવિ -સુરઘટ્સમ જસ ધ્યાવ;
તે તીર્થેશ્વર પ્રણમિય, પ્રગટે શુદ્ધ સ્વભાવ છે
આ તીર્થ લ્પવૃક્ષ –ચિંતામણિ રત્ન – કામધેનુ ગાયને કામકુંભ જેવું છે. તેના ધ્યાનથી આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટે છે. તેથી તે તીર્થને નમીએ.
૨૫– મુક્તિરૂપી સ્ત્રીનું પાણિગ્રહણ કરવા માટે વેદિકાજેવોપર્વતોનો મહારાજા શ્રી શત્રુંજ્ય ગિરિરાજ અદભુત પણે વિજય પામે છે.
ર૬ – આ સંસારૂપી સાગરમાં ડૂબતાં પ્રાણીઓના સમૂહને આશ્રયરૂપ અને મુક્તિપી તટવાળો (ક્વિારાવાળો) એ વિમલગિરિ એક દ્વીપ – બેટરૂપે શોભે છે.
ર૭ – આ શ્રી શત્રુંજય ગિરિરાજ મોક્ષલક્ષ્મીનો સંગમ કરવાના એક ચોપે છે.
ર૮ – કીર્તિસ્તંભ એ જૈનનો લલના,