SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ કવિઓ -થી શત્રુંજ્યની ઉપમાઓ Eਜਲਦਬਦਬਬਨਦੀਨ કવિઓ - શ્રી શત્રુંજયની - ઉપમાઓ -- મન અને તે %% %% % % % % % % ૧- અનંત સિબ્બો ઠામ:-અનંતાનંત જીવો અહીંથી સિદ્ધિપદને પામ્યા છે. પ્રેમી કે સ્નેહી જીવ આપેલા ઠેકાણે – સરનામે અવશ્ય આવી મલે છેતેમ અહીં આવનાર સાધક – ભવિ આત્મા કર્મ કયથી જરૂર સિદ્ધિપદને પામે છે. શ્રી શત્રુંજ્ય સિદ્ધક્ષેત્ર, ઈઠ દુર્ગતિ વારે ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે, ૧ | આ શ્રી શત્રુંજય સિદ્ધિનું ક્ષેત્ર એવું આશ્ચર્યકારી સ્થાન છે કે જેના જોવા માત્રથી દુર્ગતિ ટળી જાય છે.અને જે ભાવધરીને તેના ઉપર ચઢે છે. તેને ભવ પાર ઉતારે છે. ૨- સક્લ તીરથનો રાય :- દરેક તીર્થમાં પૂજ્યાતિપૂજ્ય –એવા બધા તીર્થકર ભગવંતો પધાર્યા હોય તેવું નથી. ત્યારે આ તીર્થમાં શ્રી નેમિનાથ ભગવાન સિવાય – બધાય – (૨૩) તીર્થશે અહીં પધાર્યા છે. માટે આ તીર્થ સર્વતીર્થોમાં રાજા કહેવાય છે. પંચમે આરે રે પાવન કારણે રે. એ સમો તીરથ ન કોય; મોટે મહિમા જગમાં એહનોરે, આ ભરતે ઇહાં જોય, ૧ ! પાંચમા આરામાં આ શ્રી શત્રુંજય પવિત્રતા કરનાર હોવાથી આના જેવું બીજું એક્ય તીર્થ નથી. આ ભત ક્ષેત્રમાં આ તીર્થનો સહુથી વધુ મહિમા છે. ભરતક્ષેત્ર સિવાયના ચૌદ ક્ષેત્રમાં (એટલે બાકીની ચદ કર્મભૂમિમાં)આના જેવું તીર્થ નથી માટે તીર્થોના રાજા આ તીર્થ છે. ૩- માનું હાથ એધર્મનો-શિવત ફળલેવા :- આ પર્વત એ કાંઈ પર્વત નથી પણ ખુદ ધર્મરાજાએ મોક્ષરૂપી ફળ લેવા માટે લંબાવેલો હાથ છે, તેવો તે પર્વત દેખાય છે. જેમ કઈ માણસ કેરી તોડવા હાથ લંબાવે છે તેમ. ૪ – માંનું હિમગિરિ વિમે - આઈ અંબર ગંગા:- શું આ શત્રુંજય પર્વત હિમગિરિ પર્વત તો ન
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy