________________
થી શત્રુંજ્ય ઉત્તર રાસ થી સિચલજીનો ઉાર.
રામ મુનિ ભસ્તાકિ, મુનિ ત્રણ કોડીશું એમ, નારદ એકાણું લાખ, મુનીશ્વર સાથે તેમ મુનિ સાંબ પ્રદ્યુમ્ન, સાડી આઠ બ્રેડી સાધ, વીશ ક્રેડીશું પાંડવા, મુક્તિ ગયા નિરાબાધ,
વળી થાવચ્ચાસુત, શુક મુનિવર ઇણેઠામ,
એમ સહસ્સશું સિધ્યાં, પંચશત શૈલગ નામ ઇમ સિન્ધ્યા મુનિવર, કોડા કોડી અપાર,
વળી સિદ્ધો ઇગિરિ ણ ક્થી જાણે પાર
સાત છ ઘેય અઠ્ઠમ, ગણે એક લાખ નવકાર;
શત્રુંજ્ય ગિરિ સેવે, તેહને ઘેય અવતાર
-
શાળ
-
- ૮ -
- ૯
૧૦
બારમી
( વધાવાની દેશી )
માનવભવ મેં ભલે લહ્યો, લો તે આર્ય દેશ,
શ્રાવક કુળ લાધ્યું ભલે, જો પામ્યારે વહાલો ઋષભ જિનેશ કે.
ભેટ્યોરે ગિરિરાજ, હવે સિધ્યારે મારા વંક્તિ કાજ કે
મને ત્રુઠ્યો રે ત્રિભુવનપતિ, આજ કે ભેટયો રે,
ધન્ય ધન્ય વંશ લગસ્તણો, ધન્ય ધન્ય નાભી નદિ;