________________
શ્રી શત્રુંજયે-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
coc
ધન્ય ધન્ય મદ્રેવા માવડી, જેણે જાયોરે વહાલો ઋષભ નિણંદ કે. ધન્ય ધન્ય શત્રુંજય તીરથ, રાયણ રૂખ ધન્ય ધન્ય. ધન્ય પગલાં પ્રભુજી તણાં, જે પંખી રે મોહ્યું મુજ મન કે.
ધન્ય ધન્ય તે જગ જીવડાં, જે રહેશે શત્રુજ્ય પાસ, અહોનિ ઋષભ સેવા કરે, વળી પૂજે રે મનને ઉલ્લાસ કે. આજ સખી મુઝ આંગણે, સુરતરૂ ફળીયા સાર, ઋષભ જિનેશ્વર વદીયો, હવે તરીઓરે ભવજલ નિધિ પાર કે.
સોલ આડત્રીશે આસોમાસે, સુદિ તેરસ કુજ્જવાર,
અમદાવાદ નયરમહિ, મેં ગાયો રે શત્રુજ્ય ઉદ્ધાર કે. વડ તપગચ્છ ગુરુ ગચ્છાતિ, શ્રી ધન્ન રત્ન સૂરિ તસ શિષ્ય તસપટ જયકરું ગચ્છાતિરે અમર રન સુદિ કે. વિજયમાન તસ પટધરું, શ્રી દેવરત્ન સૂરિશ,
શ્રી ધન રન સુરિશનાં, શિષ્ય પતિ ભાનુ–મેરુ ગણીશ કે. તસ પદ કમલ ભમર ભણે, નયન સુંદર દે આશિષ, ત્રિભુવન નાયક સેવતો,હવે પુગીરે શ્રી સંઘ ગીશ કે.
કળશ )
ઈમ ત્રિજાનાયક મુક્તિ દાયક, વિમલગિરિ મંણ ધણી, ઉદ્ધાર શત્રુંજય સાર, ગાયો થયો જિન ભક્ત ઘણી. ભાનુ મેરુ પંડિત શિષ્ય, દેય કર જોડી કહે નય સુંદરો, પ્રભુ પાય સેવા નિત્ય કરવા, દેજો દર્શન જય કરે