________________
શ્રી શત્રુંજ્ય ઉત્તર રાસ શ્રી સિદ્ધાચલજીનો ઉત્તર.
ઢાલ – પહેલી
F
બે કર જોડીને જીનપાય લાગુ, સરસ્વતી પાસે વચનરસ માંગું
શ્રી શત્રુંજ્ય —ગિરિ તીરથ સાર, થુણવા ઉલટ થયો રે અપાર,
તીરથ નહિ કોઇ શત્રુંજય તોલે, અનંત તીર્થંકર એણીપરે બોલે, ગુરૂમુખ શાસ્ત્રનો લહિય વિચાર, વર્ણવું શેત્રુંજા તીરથ ઉદ્ધાર, સુરવર માંહે વો જિમ ઇન્દ્ર, ગ્રહગણ માંહે વડો જિમ ચંદ્ર મંત્ર માંહે જેમ શ્રી નવકાર, જલદાયક જીમ જલધાર, ધર્મમાંહે દયાધર્મ વખાણું, વ્રતમાંહે જેમ બ્રહ્મવ્રત હોઇ, પર્વતમાંહે વો મેરૂ હોઇ, તેમ શત્રુંજ્ય સમ તીર્થ ન કોઇ.
ઢાલ – બીજી
આગે એ આદિ જિનેસર, નાભિ – ન િમલ્હાર,
શત્રુંજય શિખર સમોસર્યા, પૂર્વ નવ્વાણું એ વાર
વળજ્ઞાન દિવાકર સ્વામી, શ્રી ઋષભ જિદ,
સાથે ચોરાશી ગણધર, સહસ ચોરાશી મુનિંદ
બહુ પરિવારે પરવર્યા, શ્રી શત્રુંજય એક્વાર,
-૧
- ૨ -
૩