________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
-
ઋષભ જિણંદ સમોસર્યા, મહિમાનો ન લહુ પાર
સુરનર કોડી મલ્યા તિહાં, ધર્મ દેશના જિન ભાષે,
પુંડરીક ગણધર આગલે, શત્રુંજ્ય મહિમા પ્રકાશે,
સાંભળો પુંડરીક ગણધર, કાલ અનાદિ અનંત,
એ તીરથ છે શાશ્વત – આગે અસંખ્ય અરિહંત.
ગણધર મુનિવર કેવલ, પામ્યા અનંતી કોડી,
મુક્તે ગયા ઇણ તીરથવળી, જાશે કર્મ વિોડી,
ક્રૂર જે જગ જીવડા, તિર્યંચ પંખી ીજે,
એ તીરથ સેવ્યા થકી, તે સીઝે ભવ ત્રીજે,
દીઠે દુર્ગતિ વારે એ, સારે વાંછિત કાજ,
સેવ્યો એ શત્રુંજયગિરિ, આપે અવિચલરાજ,
ઢાલ – ત્રીજી
( રાગ–ધના શ્રી )
ઉત્સર્પિણી અવસર્પિણી આરા, બિહું મલીને બારજી, વીશ કોડા કોડી સાગર તેહનું, માન ક્યું નિરધારજી. પહેલો આરો સુસમ સુસમા, સાગર કોડી કોડી ચારજી,
ત્યારે એ શત્રુંજ્ય ગિસ્વિર, એંશી જોયણ અવધારજી
- ૧ -
-3
- ૪ -
– ૫ –
- ૬ -
- ૭ -
- ૮ -
- ૨ -