________________
૨
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
કરાશ,
ઇમ તીરથમાલા ગુણહ વિહાલા, વિમલ ગિરિવર રાજની,
કહી સ્વપરહેતે પુણ્યસંકેતું, એહ જિનધર સાજની,
તપગચ્છ ગયણ શૃિંદ ગણધર વિજય નિણંદ સૂરીશ્વરે.
રચી તાસરાજે પુણ્યસાજે, અમૃતરંગ સહકરૂં .
- ૧૮ -
(આ તીર્થમાલા સ્તવન–વિ. સં-૧૮૪– માં રચેલું છે. આજથી ૨૦૪ વર્ષ પહેલાં એટલે તે પછી બનેલી ધનવસી , પ્રેમચંદ મોદીની ટૂંકુ હેમાવસહી, મોતીશાહ શેઠની કુ , શાંતિનાથ ભગવાનનું દેરાસર, બાલાભાઈની ટૂંક કેશવજી નાયક્તી ટૂંકુ વગેરે જે નવા દેરાસર બન્યા હતાં. તેની આમાં નોંધ નથી. ર૦૪– વર્ષ પહેલાં જે જે દેરાસરો હતા તે બધાનું પ્રતિમાજી સહિતનું વર્ણન આ તીર્થમાલામાં આપવામાં આવ્યું છે.)
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE]
TEILIEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
DNNNNNNNOD
શ્રી શત્રુંજય ઉધાર રાસ શ્રી સિતાચલજીનો ઉદ્ધાર
ANANARI
|TET|TET|TED
pg
g
(શ્રી - નય - સુંદરજી - 1)
વિમલ ગિરિવર વિમલ ગિરિવર મંણો જિનરાય, શ્રી રિસહસર પાય નમીને ધરીયે ધ્યાન શારદા દેવીય,
શ્રી સિદ્ધાચલ ગાયશુંએ હૈડે ભાવ નિર્મળ ઘરેવિય,
શ્રી શત્રુંજયગિરિ તીરથ વડે, સિદ્ધ અનંતી લેડી,
જીહાં મુનિવર મુક્ત ગયા, વંદુ બે કર જોડી,