________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
0
એ તીરથ જગત–જહાજ, ભવજલે તારે રે.
- ૮
જે જગતીરથ સંત, તે સહુ કરિએ રે
પણ એ ગિરિ ભેટે અનંત, ગુણફલ વરિએ રે,
પુંડરાદિનાં નામ એક્વીસ લીજે રે,
જિમ મન વંછિત કામ, સઘલાં સીજે રે.
--
૯
-
કરીયે પંચ સનાત્ર, રાયણ દે છે.
તિમ રૂડી રથયાત્રા, પ્રભુ પ્રસાદે રે,
વલી નવાણું વાર પ્રદક્ષિણા ફરિએ રે.
સ્વસ્તિક દીપક સાર, તે જે કરિએ રે.
– ૧૦
પૂજા વિવિધ સ્કાર, નૃત્ય બનાવો રે.
ઈમ સફલ કરી અવતાર ગુણી ગુણગાવો રે
નિજ અનુસારે શક્તિ, તીરથ સગેરે.
તમે સાધુ સાહષ્મી ભકિત કરયો રંગે રે.
- ૧૧ -
પાલીતાણું ધન્ય ધન્ય તે પ્રાણી રે,
જિહાં તીરથ વાણિજન્મ, પુચ કમાણી રે
પ્રહ ઉગમતે સુર, રીપભજી ભેટો રે.
કરી દસ ત્રિક આણાપુર પાપ સમેટો રે.
જિહાં લલિતાસર પાલ નમી પ્રભુ પગલાં રે, ડુંગર ભણી ઉજમાલ, ભરિએ ગલાં રે,