________________
શ્રી તીર્થમાલાસ્તવન
એ હિતશિક્ષા જાણ, સગુણા હરખો રે,
વલી તીરથના અહિઠાણ, આગે નિરખો રે.
દેવકીના ખટનંદ નમી અનુસૂરિએરે;
– ૪ –
આતમ રાતે અમંદ પ્રદક્ષણા ફરિર. પહેલી ઉલખાઝેલ , ભરિ તે જલ રે, કરારના ઝબકોલ, નમણનાં રસસ્પે. પૂજે ઇન્દ્ર અમૂલ, રયણ પડિમાને રે. તે જલ આંખ્ય પોલ, ક્વો સિર ઠામરે.
– ૫ –
આગલ દેહરી ઘેય, સમીપે જાઉ રે,
તિહાં પ્રતિમા પગલાં ઘય, નમી ગુણ ગાઉ રે
વલી ચિલ્લણ તલાવડી દેખી, મનમાં ધારું રે, તિહાં સિદ્ધસિલા સંખેપ, ગુણી સંભારે ભાડવે ભવિયણ વૃંદ. આપણે જાણ્યું રે.
--
જે થાનક અજિતનિણંદ રહ્યા ચોમાસું રે,
સંબ મુનિ પરજુન, થયા અવિનાશી રે.
-
૭
-
તે ધન્ય તારથ પૂન્ય, ગુણે ગુણ રાશી રે. હું તો સિક્વડ પગલાં સાધ, નમું હિત કાજે રે.
ઈહાં સિવ સુખ કીધું હાથ, બહુ મુનિરાજે રે, ઈમ ચઢતાં મારે પાજ, ચઉતિ વારે રે;