SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ સંખ્યાએ જિનપ્રતિમા ભણિ, પાંચસૅ નવ્યાસી ગણિએ. રાજ. આ. – ૮ એ તીરથમાલા સુવિઆરી, તુમેં જાત્રા કરો હિતકારી. રાજ. દર્શન પૂજા સલિ થાઍ શુભ અમૃત ભાવે ગાયેં રાજ આ. આ. - ૯ - ઢાળ - દશમી & A AAA & (મુને સંભવ જિનશું પ્રીત – અવિહડ લાર્ગર, એ દેશી) તમે સિદ્ધ ગિરિનાં બેઉં ટુક જોઇ જુહારો રે, તમે ભૂલ અનાદિની મુક્યએ ભવે વારો રે; તમે ધરમી જીવસંઘાત, પરિણતિ રંગે રે. તમે કરજો જાત્રા સનાથ, સુવિહિત સંગે રે, વાવર જયો એક્વાર, સચિત સહુ ટાલો રે, - ૧ - કરી પડિકકમણાં ઘેયવાર, પાપ પખાલોરે, તમે ધરજયો સિલસિંગાર, ભૂમિ સંથારો રે, અલુઆણે પાય સંચાર, છ હરી પાલો રે. – ૨ – ઈમ સુણી આગમરીત, હિય ધરજો રે. કરી સદુહણા પતિત, તીરથ કરો રે. આ દુ:સમ કાલે જોય, વિઘન ધણેરાં રે, કીધું તે સીધું સોય, મ્યું છે સવેરા રે - ૩ -
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy