________________
શ્રી તીર્થમાાતવન
૭.
ઢાળ - નવમી
(આઠ કૂઆ નવ વાવડી – એ દેશી)
હવે છિપાવસહીમાં વાલ્લા, તમે ચાલો ચેતન લાલારાજ; આજ સક્લ દિન એ રડે. (આંકણી)
જિનમંદિર જિન મુરત ભેટોભવભવનાં પાતિક મેગે રાજ.
આ – ૧ –
તિહાં પાંચ ગભારે જઈ અટકલિયા, માન પાંચ પરમેષ્ઠી મલિયા.
રાયણતલે પગલાં સુખદાઈ, તિહાં રીપભ પ્રભુને ગાઈ રાજ
આ- ૨ -
નેમિ જિસેસર સીસ પ્રવીણ, નંદિખેણ નવિના રાજ
આ.
શ્રી શત્રુંજય ભેણ આવ્યા, તિહાં અજિત શાંતિ ગુણ ગાયા રાજ. આ. – ૩તેહ તવન (જીવન) મહિમાથી જોડે, બીહું જિનવર વધી . રાજ. આ. તેહ મંદિર બે જોડે નિરખી, મેં ભેટયા બેહું જિન હરખી રાજ. આ.-૪ –
નયર ડબોહી તણો જે વાસી, મનુપારખ ધર્મ અભ્યાસી. રાજ.
આ.
તિણે જિન મંદિર કીધું સારું, તિહાં ત્રણ્ય પ્રતિમાને જુહારું રાજ. આ – ૫ -
આ.
આ. – ૬ –
એક ભવનમાં ત્રિય જિનરાજે , બીજામાં નેમ વિરાજે. રાજ. દેવલ એક દેખી દુરિત નિદ્ તિહાં પાસ પ્રભુને વંદું. રાજ. બાવન દેહરી પાછલ ફરતી, જિનમંદિર શેભા કરતી. રાજ. તેહમાં અજિત જિણેસર રાયા, મેં પ્રણમીને ગુણ ગાયા રાજ.
આ.
આ – ૭ - આ.
નાનાં મોટાં ભવન નિહાલી, સગતીસ ગણ્યાં સંભાલી. રાજ.