SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ ૯૬ એ. -૪ પરમેશ્વર શુભ સર્ષે થાપ્યા. આરે દિશા અનુપ તે મૂળનાયક શખભ જિનેશ્વર, બીજા જિન ચૈતાલ રે; શુદ્ધ નિમિત કારણ લહી એહવા, હું પ્રણમું વિધ્યકાલ એ. – ૫ ઉપર ચોમુખ છવીસ જિનમ્યું, દેખી દુતિ નિદ્રે; ચોવીસ વચ્ચે એક મલિન, ચોપન પ્રતિમા વંદુર. એ-૬ સાહમાપુંડરીક સ્વામી બેઠાં. પુંડરીક વણા રાજે રે; તસાદ વંદી બાહર દેહી, તેહમાં શુભ વિરાજે રે; એ. – ૭ રીખલ પ્રભુને પુત્ર નવાણું, આઠ ભરત સત સંગે રે, એકસો આઠ સમય એક સિદ્ધા, પ્રણમું તપદરંગે. એ. – ૮ ફરતી ભમતિમાંહિ પ્રતિમા એકસોને છત્રીશરે. તેહમાં ચોવીશ વટા સાથે, એકસોસાઠ ગીશ . પોલ બાહિર દેવી કે, ચોમુખ એક પ્રસિદ્ધો : એ. - ૯ ધનવેલ બાઈએ નિધન ખરચી, નરભવ સફલો કીધો. એ. –૧૦ પશ્ચિમને મુખ સાહમા સોહે દેવલમાં મનોહારીરે, ગજવર બંધ બેઠાં આઈ, તીરથના અધિકારી. એ. - ૧૧ સંપ્રતિરાયે ભવન કરાવ્યું. ઉત્તર સન્મુખ સોહેરે; તેહમાં અચિરાનંદન નિરખી, કહે અમૃત મન મોહે રે. એ. – ૧૨
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy