________________
શ્રી તીર્થમાલાસ્તવન
૫
પ્રણમીએ પાસ જિનેસરૂએ, એક દેહર સિરતાજ.
નમો – ૧૩
આંમણ સાહમાં છે દેહરાએ, શ્રી શાંતિનાથનાં ઘય. એકમાં સાહિબ ગણ્યનમુંએ. બીજે પંચાસ તું જોય મૂલ કોટમાંહિ દક્ષિણ દિસંએ, દેહરી ગાણ્ય છે જોડ: તિહાં ખટ પ્રતિમા વંદિએ એ, કહે અમૃત મદમોડ
નમો. નમો - ૧૪ નમો. નમો - ૧૫
કાળ - આઠમી
(એ તો ગેહલો છે ગિરધારીજી, એહને રૂંક હિએ – એ દેશી)
ઉત્તર પુરવ વિચલે ભાગે, હરિ ત્રણ સોહાવે રે
હરખીને તે થાનક ફરસે, વસિ સમતા ભાવે
એહને સેવોને હરિ તુહે સેવો સહુ નર નાર એ. એતો મેવો ઇણે સંસારમાં, એતો ભવજલ તારણહાર
એ. – ૧
તેહમાં થાવસ્યાસુત સેલગ – સૂરિ પ્રમુખ સુખદાયીર
ઘણગિરિ સિદ્ધા તેહનાં પગલાં, વંદુ સહસ અઢાઈ
એ. – ૨
પાસે વિહાર ઉતંગ વિરાજે, રંગ મં૫ દિસી ચ્યારરે
એ. – ૩
શેઠ સવા-સોમજીએ કરાવ્યો. ખરચી વિત ઉદાર. અનંત અતુષ્ટય ગુણ નિપજયાથી, સરિખા યારે રૂપેરે;