________________
જર
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
-
તેહીની પાસે ચ્યાર છે દેહરી, તિહાં જિન પડિમા વીસ;
પ્રેમજી વેલજી સાહનેં દેહટ્, પ્રણમું પાંચ જગીસ,
નથમલ આણંદજીએ કીધું, જિનમંદિર સુવિલાસ;
તિહાં જઇ પાંચ જિજ્ઞેસર ભેટૈ, ભેંટ ભવજંજાલ,
વધુસા પીને દેહરે, અષ્ટાદશ જિનરાય;
પાસે દેહરી ચિનાઇ બિંબની, દેશ બંગલા કહીયા,
વિ– ૬
મૈં આ તીર્થમાલામાં જ્યાં આપણે બીજું શાંતિનાથ પ્રભુનું ચૈત્યવંદન કરીયે છીયે તે મંદિર દમણવાલા હિરાચંદ રાયકરણે કરેલું છે. તેનું વર્ણન આમાં નથી. આ સ્તવન – ૧૮૪૦– માં બનેલ છે. જ્યારે આ મંદિર – ૧૮૬૦– માં
-
બનેલ છે. માટે
અતિ અદભુત જિનમંદિર રૂડું, લાઘા વોહરા કેરું,
તિહાં સત્તર જિનપડિમા વંદે, તેહનું ભાગ્ય ભલેરું
સા મીઠાચંદ લાઘા જાણું, પાટણ શહેરના વાસી;
જિનમંદિર સુંદર કરી પદ્મિમા, પાંચ વી છે ખાસી,
મુણોત જયમલજીને દેહરે, ચોમુખ જઈને જુહારૂં;
પ્રતિમા ઘેય દિગંબર ભવને, નિરખી ભાખ્યું સારૂં,
રીખભ મોદીએ પ્રાસાદ કરાવ્યો, તિહાં દશ પડિમા વંધે;
રાજસી સાહના દેહરામાંહી,ભેટયા સાત જિર્ણો;
તીરથ સંઘતણો રખવાલો, યક્ષ કપરદી હીએ;
બીજી માત ચકેસરીનંદી, સુખ સંપત્તિ સહુ લહીએ.
વિ – ૪
વિ – પ
વિ – ૭
-
ભવિ – ૮
ભવિ – ૯
વિ –૧૦
વિ – ૧૧