________________
થી તીર્થમાલાસ્તવન
૪૩
નાહનાં મોટાં ભવન મલીને, બેહતાલીસ અવધારો:
સંખ્યાએ જિનજીની પ્રતિમા પાંચસે સોલ જુહારશે.
ભવિ – ૧૨
ઇણિપરે સઘલાં ચૈત્ય નમીને, નાહી સુરજ કુંડ
ભવિ -૧૩
જયણા શુચિ અંગ કરીને, પહેરો વસ અખંડ, વિધિ પૂર્વક સામગ્રી મેલી, બહુ ઉપચાર સંઘાત;
નાભિનંદન પૂજી સહુ પૂજો, જિનગુણ અમૃત ગાવે.
ભવિ – ૧૪
(ઠતિ પ્રથમ ટુંકની પ્રતિમાની સંખ્યા કહી)
ઢાળ - સાતમી.
(ભરત ન ભાવસ્યુએ- એ દેશી) બીજી ટુંક જુહારીએ, પાવડીએ ચઢી જોઈ નમો ગિરિરાજને એ (આણી) પહેલાં તે અદબુદ દેખીને, મુજનન અચરિજ હોય. નમો -૧ તિહાંથી આગળ ચાલતાએ, દેહરી એક નિહાલ; તેહ ઠામેજઈ વંદીએએ જિનજી ઘેય નિહાલ. નમો – ૨ સંઘવી પ્રેમચંદ એ, જિનમંદિર સુખકાર સર્વતોભદ્ર પ્રાસાદમાંએ બિંબ નવાણું સાર નમો – ૩
નો.
હેમચંદ લવજીએ ક્યએ દેહરો તિહાં શુભભાવ.
નમો.