________________
શ્રી શત્રુંજયગિરિનાં - ૨૧- નામના દુહાઓ
૭૩૭
૧૭ – દંબગિરિ :-
વિવિધ વૃક્ષ રાજી ઈહાં, ગંધ ગુણે ભરપૂર,
દંબગિરિ કહે જેહને, દંબ તરુ અંકુર,
૧૮ – ઉજજવલગિરિ :- ઉજજવલ પ્રભુ ઉજજવલ ગુણો, ઉજજવલ ગિરિના ઇંગ્ય
ઉજ્જવલ ગિરિ કહે તેહથી, સેવે ભવિજન ભંગ;
૧૯ – વિમલાચલ :- વિમલગુણો પ્રગટે જિહાં, વિમલ સાધુ-મુનિસંત,
વિમલાચલ કહે તેહથી, પૂજે પૂજય મહંત;
ર૦ – સર્વકામદાયક :- ઈહાંપર આકાંક્ષા સહુ પૂર્ણ થાયે ઈણ ઠામ,
સર્વકામદાયકગિરિ, જા પ્રખ્યાત એ નામ;
આનાકર્તાબાલેન્દુએ એકનામના અર્થનો દુહો બનાવ્યો નથી. અને૧૯તથા-જ-નંબરનો દુહો એક જ નામનો બનાવ્યો છે.
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-ર૧-ખમાસમણ-અર્થ-સાથે
સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર,
મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર
(૧)
અંગ-વચન-મન-ભૂમિકા, પૂજો પગરણ-સાર,
ન્યાય દ્રવ્ય-વિધિ શુક્લા, શુદ્ધિ સાત પ્રકાર,
(ર)
કાર્તિક સુદિ પૂનમ દિન, દશ કોટી પરિવાર