________________
૭૩૬
– ઇન્દ્રપ્રકાશ :
=
--
૯ - મહાતીર્થ :
તારે મુનિજનવૃંદને, પાપીને પણ જેહ,
મહાતીર્થ તેથી ક્લે, પ્રણમો મનધરી નેહ;
૧૦ – શાશ્વતગિરિ :- શાશ્ર્વત છે ત્રણ કાલમાં, તારક એ ગિરિરાજ,
શાશ્વતગિરિ તેથી કે, બોધિબીજ શિવરાજ;
એગિરિને સેવતાં, શક્તિ અમીત દૃઢ હોય,
દૃઢશક્તિ તેથી હે, તુલ્ય ન આવે કોય;
૧૨ – મુક્તિનિલય :– મુક્તિમાર્ગ બીજો નહિં, ગિરિ સેવા વિણ જેહ,
મુક્તિનિલય તેથી ક્લે, ધામ મુક્તિનું તેહ;
પુષ્પદંત :– સુમતિ મળે સહુજીવને, એ ગિરિવરમાં અમાપ,
પુષ્પદંત એ નામથી, જાણે સુરનર ભૂપ;
૧૪ – પૃથ્વીપીઠ : પૃથ્વીમાં સુંદર ઘણો, રજ રજ પુનિત જેહ,
પૃથ્વીપીઠ જાણે સહુ, અવધારો ગુણગેહ;
ભદ્ર સહુનું એ કરે, ગિરિવર સુંદર વાન,
સુભદ્ર તેહથી જાણવો, શાંતિ સુહંકર ભાણ;
ગિરિવર બહુ અવની વિષે, વિવિધ નામ પ્રખ્યાત,
એ પર્વત ક્લાસગિરિ, મુક્તિ નગરી સાક્ષાત ;
૧૧ – દૃઢશક્તિ :
૧૩ –
૧૫ – સુભદ્ર :
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
૧૬ -ક્લાસ :
ઇન્દ્ર પ્રગટ કરે ભક્તિને, નૃત્ય કરે બહુ ભાવ,
ઇન્દ્ર પ્રકાશ છે તેહથી, નામ પ્રસિદ્ધ પ્રભાવ;