SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયગિરિનાં - ૨૧- નામના દુહાઓ ૭૫ શ્રી શત્રુંજયગિરિનાં-ર૧- નામના- દુહાઓ. Ssssssss ૧ – પુંડરીકગિરિ :- શ્રી શત્રુંજય તીર્થમાં, આદીશ્વર ભગવાન, નમતાં પુણ્ય વધે ઘણું તેને મુજ બ્રેડ પ્રણામ; પુંડરીક મુગતે ગયા, પાંચ ક્રોડ મુનિ સાથ; પુંડરીકગિરિ નમું સ્વર્ગ ભુવન સાક્ષાત ૨ –સિદ્ધક્ષેત્ર : સિમિળે આત્મા તણે, શાસ્ત્ર વદે સાક્ષાત સિદ્ધક્ષેત્ર તેથી થયું, નામ જગત પ્રખ્યાત. ૩ –વિમલાચલ : વિમલ શુદ્ધ સહુ થાય જયાં, પાપ તણો નહિ લેશ, વિમલાચલ પ્રખ્યાત છે, નામ પ્રસિદ્ધ વિશેષ, ૪ સુરગિરિ : સુરવર ઈન્દ્રને અપ્સરા, પ્રભુ ભક્તિ કરે નિત્ય સુરગિરિ જાણો એહ છે, સુરવાસો છે સત્ય, ૫ –મહાગિરિ : મહામુનિ કેઈ પામિયા, પરમ મુક્તિનો વાસ, મહાગિરિ તેથી થયું નામ અપૂર્વ નિવાસ. પુણ્યનો રાશિ વધે જિહાં, પાપી હોય પુણ્યવંત; પુણ્યરાશિ તેથી કહે, સજજન–સંત- મહંત, ૬ –પુણ્યરાશિ : ૭ –શ્રીપદ : મોક્ષ શ્રી ઈહાં મેળવે કઈક સાધુ અનંત, શ્રીપદ તેહથી નામ છે. જગમાં માન્ય મહેત;
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy