________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
૧૩ – દંબગિરિ :-
દંબગિરિ પણ કુ છે, તેરમું નામ દંબરે;
મનુષ્ય લોકમાં ઘહિલો, જિમ મરુથળમાં અંબરે;
૧૪ – સહસ્રાજ:
સહસ્ત્રાર્જ ગિરિવર નમો, ચૌદમું એ અભિધાનરે;
શ્રી કાલિક મુનિ સહસથી, પામ્યા શિવપુર ઠામરે;
૧૫ – નગાધીશ :-
પર્વત સર્વ શિરોમણિ, નગાધીશ તિણે નામ રે,
પંદરમું પેમે નમો, જેહથી દેલત દામરે;
૧૬ - સિદ્ધરાટ :
સિદ્ધ સ્થાનકમાં એ વડું જાણો રાજ સમાનરે;
સિદ્ધરા તે સોલમ્ શિવપદનું રે દાનરે;
૧૭ - શતપત્ર :
૧૮ – રાતઃ :
સત્તરમું શતપત્ર એનું નામ નમો નિશ શિરે; નામે નવ નિધિ સંપજે, શિવપદ વિશ્વાવીયારે; શતક્ટ નામ અઢારમું ગુણ નિષ્પન્ન કહાયરે. સોહે રાત અડ શું પ્રણમો ભવિ સમુદાયરે; એ ગિરિની સેવાથકી, બંધાય પુણ્યની શશિરે; પુણ્ય રાશિ, ઓગણીશમું અદભુત નામ પ્રકારે ભવનપતિ વણ જ્યોતિષી, વૈમાનિન્નાં વૃંદરે;
૧૯ – પુણ્ય રાશિ:-
ર૦ –સુર પ્રિય :
તે સુરને અતિ પ્રિય ઘણું તેણે સુર પ્રિય સુખદરે;
૧ – સહસપત્ર:-
સહસપત્ર એક્વીશમું શેત્રુંજ નામ ઉદારરે,
શેત્રુંજ નામ સુતડાં, હઈડ હરખ અપાર;
s