________________
શ્રી શત્રુંજય લ્પ
दहिफलफलय समीवे-अलख देउलिय परिसर पएसे। सिवदारं पिव दारं-जीइ गुहाए विहाडेउं ॥२७॥ अट्ठम तवेण तुट्ठो-कवडिजक्खोजहिं भरहपडिमं। वंदावइ जयउ तयं, सिरिसित्तुंजय महातित्थं ॥२८॥
બહેડાના ઝાડની પાસે અલક્ષ નામના દેવલના મંદિરના) ભાગોળમાં – પ્રદેશમાં મોક્ષના દ્વાર જેવું ગુફાનું દ્વાર ઉધાડીને અઠ્ઠમ તપ વડે તુષ્ટ થયેલો પર્ધયક્ષ જયાં ભરત રાજાએ કરાવેલ પ્રતિમાને વંદન કરાવે છે. તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ જય પામો. - ૨૭ - ૨૮ –
संपइ-विक्कम-बाहड-हालपलित्तामदत्तरायाई। जं उद्धरिहंति, जयउ तं सित्तुजय-महातित्थं ॥२९॥
સંપ્રતિ રાજા – વિક્રમરાજા – બાહડમંત્રી – શાતવાહન રાજા – પાદલિપ્તસૂરિ આમરાજા – દત્તરાજા – વગેરે ઘણા રાજાઓ જેનો ઉદ્ધાર કરશે તે શત્રુંજય તીર્થ ય પામો. ર૯ –
जं कालपसूरिपुरो - सरइ सुदिट्ठी सया विदेहेवि। इणमिअ सक्केणुत्तं, तं सित्तुंजय महातित्थं ॥३०॥
જે કાલિક સુરિની પાસે આવીને ઇન્દ્રવડે જે શત્રુજ્ય મહાતીર્થ કહેવાયું. મહાવિદેહ ક્ષેત્રમાં પણ સમ્યગ દ્રષ્ટિ તે ઈચ્છે છે. તે તીર્થ જય પામો. – ૩૦ –
जावडि बिंबुद्धारे अणुवमसरमजियचेइअट्ठाणे। जहिं होहि जयउ तयं, सिरि सित्तुंजय महातित्थं ॥३१॥
જાવડીના બિંબના ઉદ્ધારમાં તેમજ અજિતનાથ પ્રભુના ચૈત્યના સ્થાને અનુપમ સરવર જે ગિરિને વિષે થશે તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ જ્યવંતુ વર્તે. – ૩૧ –
मरुदेविसंतिभवणं-उद्धरिही जत्थ मेहघोसनिवो। कक्किपपुत्तो तं इह-सिरि सित्तुंजय महातित्थं ॥३२॥
જ્યાં કીનો પ્રપુત્ર–મેઘઘોષ રાજા ભદેવી અને શ્રી શાંતિનાથ (પ્રભુના) ભવનનો ઉદ્ધાર કરાશે. તે શત્રુજ્ય તીર્થ અહીં લાંબાકાળ સુધી જય પામો. - ૩૨ -