________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
૨૨
पजुन्न-संबपमुहा-कुमरवरा सड्ढ-अट्ठकोडिजुआ। जत्थ सिवं संपत्ता-जयउ तयं पुंडरी तित्थं ॥२२॥
પ્રદ્યુમ્ન અને શાંબ વગેરે કુમારે સાડાઆઠ કરોડ સહિત જ્યાં મોક્ષ પામ્યા, તે પુંડરીક તીર્થ યવંત વર્તો -
२२
अन्नेवि भरह-सेलक-थावच्चासुयसुयाइ असंखा। जहिं कोडि कोडि सिद्धा-जयउ तयं पुंडरी तित्थं ॥२३॥
બીજા પણ ભરત – શૈલક – થાવસ્ત્રાપુત્ર – તેના પુત્ર આદિ અસંખ્યાત કટિ કોટિ સિદ્ધ થયાત પુંડરીક તીર્થ AEL P4पंतु पतो. २3 -
अस्संखा उद्धारा-असंख पडिमाउ चेइआसंखा। जहिं जाया जयउ तयं सिरिसत्तुंजयमहातित्थं ॥२४॥
જ્યાં અસંખ્ય ઉદ્ધારો થયા, જ્યાં અસંખ્ય પ્રતિમાઓ થઈ, અને અસંખ્ય ચૈત્યો થયાં, તે શત્રુંજય મહાતીર્થ ४५ पामो. - २४ -
कयजिणपडिमुद्धारा-पांडवा जत्थ वीसकोडिजुआ। मुत्तिनिलयं पत्ता तं सित्तुंजयमहातित्थं ॥२५॥
ર્યો છે જિનપ્રતિમાનો ઉદ્ધાર જેણે એવા પાંડવો જયાં વીસ કડી સહિત મુક્તિરૂપી ઘરને પામ્યા. તે શત્રુંજય महातीर्थ छ. - २५ -
भरहकराविअ बिंबे-चिल्लतलाई गुहाठिअ नमंतो। जहि होइ इगवयारी-तं सित्तुंजय महातित्थं ॥२६।।
ચિલ્લણ સરોવરની ગુફામાં રહેલા ભરત રાજાએ કરાવેલાં બિંબોને નમસ્કાર કરતાં જ્યાં એકાવતારી થાય છે. ते शत्रुथ्य महातीर्थ ०४५ पामो. - २६ -