________________
શ્રી શત્રુંજય
લ્ય
૨૧
जं उसहकेवलाओ - अन्तमुहत्तेण सिवगमो भणिओ, जा पुरिसजुगं असंखा, तत्थ इमा सिद्ध दंडीओ॥१॥
જે શ્રી ઋષભદેવ પ્રભુના કેવલજ્ઞાન પછી અન્તર્મુહૂર્તકાલે મોક્ષ ગમન હ્યું છે. અને તે બે પુરુષ યુગ સુધીની અસંખ્યાતી આ સિદ્ધ ઇંડિકાઓ છે.
वासासु चउमासं जत्थ ठिया अजियसंतिजिणनाहा। बियसोल धम्मचक्की, जयउ तयं पुंडरी तित्थं ॥१८॥
જયાં બીજા ને સોલમા ધર્મ ચક્વર્તી શ્રી અજિતનાથ સ્વામી અને શ્રી શાંતિનાથ પ્રભુ વર્ષીકાલમાં ચોમાસું રહ્યા, તે પુંડરીક તીર્થ ય પામો. – ૧૮ –
दसकोडिसाहुसहिआ-जत्थ दविडवालिखिल्लपमुहनिवा। सिद्धा नगाहिराए-जयउ तयं पुंडरी तित्थं ॥१९॥
જે ગિરિરાજ ઉપર દ્રવિડ અને વારિખિલ્લ વગેરે રાજાઓ દશ ક્રોડ સાધુઓ સહિત સિદ્ધ થયા, તે પુંડરીક તીર્થ જ્યવંતુ વર્તા. - ૧૯ -
जहिं रामाइ तिकोडी-इगनवई अ नारयाइ मुणिलक्खा। जायाउ सिद्धिराया, जयउ तयं पुंडरी तित्थं ॥२०॥
જયાં રામની સાથે ત્રણ કરોડ અને નારદની સાથે એકાણું લાખ મુનિઓ સિદ્ધિના રાજા થયા. તે પુંડરીક તીર્થ જયવંતુ વર્તે – ર૦ –
नेमिवयणेण जत्ता गएण-जहिं नंदिसेण जइवइणा। विहिओऽजियसंतिथओ, जयउ तयं पुंडरी तित्थं ॥२१॥
શ્રી નેમિનાથના વચનવડે યાત્રા (માટે) ગયેલા નંદિષણ સૂરિએ જ્યાં અજિતશાંતિ સ્તવ રચ્યું તે પુંડરીક તીર્થ જય પામો – ૨૧ –