SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્ય-લ્પત્તિ-ભાષાંતર-પૂર્તિ. मणिरुप्पकणयपडिमं जत्थ रिसहचेइअंभरह विहिअं। सदुवीसजिणाययणं, सो विमलगिरी जयउ तित्थं ॥११॥ મણિ – રૂ૫ને સુવર્ણની પ્રતિમાવાલું ભરતરાજાએ કરાવેલું શ્રી ઋષભદેવ પ્રભુનું ચૈત્ય બાવીશ જિનેશ્વરના મંદિર સહિત છે. તે વિમલગિરિ તીર્થ જય પામો. ओसप्पिणीइ पढम, सिद्धो इह पढमचक्कि-पढमसुओ। पढमजिणस्सय पढमो गणहारी जत्थ पुंडरीओ॥१२॥ चित्तस्स पुण्णिमाए, समणाणं पंचकोडिपरिवरिओ। णिम्मलजस पुंडरीअं, जयउ तं पुंडरीयतित्थं ॥१३॥ અવસર્પિણીમાં પ્રથમ ચર્તના પ્રથમ પુત્ર – પ્રથમ જિનેશ્વરના પ્રથમ ગણધર પુંડરીક જ્યાં ચૈત્ર માસની પૂર્ણિમાને વિષે પાંચ ક્રોડ મુનિથી પરિવરેલા મોલમાં ગયા. તે નિર્મલયાના કમલ સરખું પુંડરીક તીર્થ જયવંતુ વર્તો. - १२ - १3 - बाहुबलिणाउ रम्मं, सिरिमरुदेवाइ कारिअं भवणं। जत्थ समोसरणजुअं, सो विमलगिरी जयउतित्थं ॥१४॥ જયાં બાહુબલીએ શ્રી દેવા માતાનું સમવસરણ યુક્ત ભવન કરાવ્યું તે વિમલગિરિ તીર્થ જયવંતુ વર્તે. –૧૪ णमि-विणमी खयरिंदा, सह-मुणि-कोडीहिं दोहिं संजाया। जहिं सिद्धसेहरा सइ-जयउ तयं पुण्डरी तित्थं॥१५॥ બે કરોડ મુનિઓ સાથે નમિ અને વિનમિ નામના ખેચરેન્દ્ર જ્યાં સિદ્ધોમાં શિરોમણિ થયા, તે પુંડરીક તીર્થ ४य पाभो, १५ - सव्वट्ठसिद्धपत्थड-अंतरीया पण्णकोडि लक्खुदही। सेढीहिं असंखाहिं-चउदस लक्खाहिं संखाहिं॥१६॥ जत्थाइच्च जसाई सगरंता रिसहवंसजनरिंदा; सिद्धिंगया असंख्या, जयउ तयं पुंडरीतित्थं ।।१७।। સર્વાર્થ સિદ્ધ નામના વિમાનના પાથડામાં (પાટડામાં) અને વચ્ચે વચ્ચે સાગરોપમ સુધી તેઓની અસંખ્યાતી શ્રેણીવડે – ચૌદ લાખ સંખ્યા વડે જ્યાંઆદિત્યયાથી માંડીને સગર ચક્રવર્તી સુધી શ્રી ઋષભદેવ પ્રભુવંશમાં ઉત્પન્ન થયેલા અસંખ્ય રાજાઓ મોક્ષ પામ્યા તે પુંડરીક તીર્થ જયવંતુ વર્તે. ૧૬ – ૧૭
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy