________________
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર-પૂર્તિ.
તપાગણાધીશ શ્રી ધર્મઘોષ સૂરિવર રચિત
શ્રી શત્રુંજય કલ્પ મલાર્થ-સાથે) ਬਾਇਲਾਲਾਬਾਲਿਜ਼ਾਬਾਬਿyਬਣਾਇਲਾਲਾਬਾਇਓਲਾਲਾਬ ਬਾਬਾ ਲਾਇਲਾਲਾਬਾਲਿਬਾਨ੍ਹਾਂ ਬਾਲਾਂ ਉਨ੍ਹਾਂ ਬਾਬਾ
सुयधम्मकित्तिअंतं तित्थं देविंद (विंद) वंदिअं थुणिमो। पाहुडए, विजाणं, देसिअ मिगवीसनामं जं॥१॥
શ્રત ધર્મમાં કહેલ છે અને દેવેન્દ્રો વડે વંદન કરાયેલ તે તીર્થ અને વિદ્યાના પ્રાભૂતમાં જે એક્વીશ નામ બતાવ્યાં છે. તેને અમે આવીએ છીએ. –૧–
विमलगिरि-मुत्तिनिलय-सित्तुंजो-सिद्धखित्त पुंडरिओ। सिरिसिद्धसेहरो-सिद्धपव्वओ-सिद्धराओअ॥२॥
વિમલગિરિ – મુક્તિ નિલયગિરિ – શત્રુંજયગિરિ – સિદ્ધક્ષેત્ર – પુંડરીકગિરિ – શ્રી સિદ્ધોખર - સિદ્ધપર્વત – સિદ્ધરાજ – ૨
बाहुबली-मरुदेवो-भगीरहो-सहसपत्त-सयवत्तो। कूडय-अठुत्तरओ-नगाहिराओ-सहसकमलो॥३॥
બાહુબલી – મદેવગિરિ – ભગીરથ – સહમ્રપત્ર – શતાવર્તગિરિ – અષ્ટોત્તર શતકૂટ – નગાધિરાજ – સહસકમલ. – ૩ –
ढंको कोडिनिवासो- लोहिच्चो-तालज्झओ कयंबुत्ति। सुरनरमुणि कयनामो-सो विमलगिरी जयउतित्थं ॥४॥
ઢંકગિરિ – કોડિનિવાસ – લોહિયગિરિ – તાલધ્વજગિરિ – દબગિરિએ પ્રમાણે દેવ–મનુષ્ય અને મુનિઓવડે કરાયાં છે નામ જેનાં એવું તે વિમલગિરિ તીર્થ જયવંતુ વર્તો. – ૪ –
रयणायर विवरोसहि-रसकूव जुआ सदेवया जत्थ। ढंकाइ-पंचकूडा-सो विमलगिरी जयउ तित्थं ॥५॥