________________
ગ્રંથનો સંક્ષિપ્ત અને સ્પષ્ટ પરિચય
ગ્રંથનું નામ
:- શ્રી શત્રુંજય લ્પ
મૂલગ્રંથના કર્તા:- તપાગણાધીશ શ્રી ધર્મઘોષ સૂરિજી મ.
મૂલગાથા
:- ૧–થી – ૩૯
ટીકાકાર
:- સાધુ સત્તમ શ્રી શુભશીલગણિ.
વનિગ્રંથાર
:- શ્લોક પ્રમાણ – ૧૪૨૨૪
રચના સમય :- વિક્રમ સંવત – ૧૫૧૮ – એટલે આજથી પર૯ વર્ષ પહેલાં આ ગ્રંથની રચના
કરવામાં આવેલ હતી.
૦ આ ટીકાએ ઘણી મનોહર રચનાઓ કરી છે. કથાસાહિત્યમાં આ ગુર્ભાગવંતનું નામ મોખરે છે.
તેઓશ્રીએ ભરતેશ્વર બાહુબલિવૃત્તિ-ભા–૧–ર– વિક્રમચરિત્ર વગેરે ઘણા ગ્રંથોની રચના કરેલ છે.
૦ આ સંપૂર્ણગ્રંથ પધમય પદ્ધતિએ બનાવેલો છે.
૦
આ ગ્રંથમાં શ્રી શત્રુંજયનાં – ૧ – નામની – ૨૧ – કથાઓ –૪– ઉપમાની – ૪ – કથાઓ – ૧૬પપ-ગાથા પ્રમાણ જૈન રામાયણર–ગાથા પ્રમાણ -શ્રી કૃષ્ણ વાસુદેવનું ચરિત્રકથા – ૧ર૩૩ – ગાથા પ્રમાણ પાંડવોનું ચરિત્ર. આ સિવાય પણ શ્રી શત્રુંજ્યની પ્રચલિત અને અપ્રચલિત એવી ઘણી માહિતી યુક્ત કથાઓ છે.
૦ શ્રી જિનશાસનમાં શ્રી શત્રુંજ્યના મહિમાને કહેતા બે જ ગ્રંથો છે. તેમાંનો બીજો ગ્રંથ તે આ ગ્રંથ
આ સિવાય ત્રીજો ગ્રંથ જૈન સાહિત્યમાં આજ દિન સુધી જોવા - જાણવા કે સાંભળવામાં આવ્યો નથી.