________________
શ્રી શત્રુંજય તીર્થ ઉપર શ્રીવાસુપૂજ્ય સ્વામીના આગમનનું સ્વરૂપ
૯૫ આર્તધ્યાન કરવાથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે. રૌદ્રધ્યાન કરવાથી નરકગતિ થાય છે. ધર્મધ્યાન કરવાથી દેવગતિ થાય છે. ને શુક્લધ્યાન કરવાથી સંસારનો ક્ષય થાય છે. (મોક્ષ થાય છે. ) જ્વલીએ હયું – કે જો અહીં આવેલી તે પ્રગટપણે મને નમે. ને આદિનાથના પૂજક્વડે (પૂજારીવડે) કહેવાયેલી તે તરી નીચે જુએ તો તમારે તે કૂતરી ને પોતાની ગુણી જાણવી. કર્મયોગથી એ તરી થઈ છે. ભાગ્યવાળી એવી તે મુક્તિમાં જશે. તેઓવડે ત્યાં લવાયેલી
રીએ ગુએ કહેલું બધું ક્યું. ગુરુએ કહયું કે હમણાં તું પુણ્યર તેથી મોક્ષ થાય. તે પછી તે તરી અનશન ગ્રહણ કરીને સ્વર્ગમાં ગઈ. અને દેવલોકમાંથી વેલી તે મહાવીર રાજાની પુત્રી થશે. શુધ્ધધર્મરીને સંયમપાલન કરીને તે તરીનો જીવ વેગપૂર્વક મોક્ષપુરીમાં જશે. આ પ્રમાણે વાસુપૂજ્ય તીર્થકરે દેશના આપી ત્યારે કેટલાક જીવો શ્રાવકધર્મ પામ્યાને કેટલાક જીવોએ મુનિધર્મનો સ્વીકાર કર્યો. રાજાની બીજી પણ સાત રાણીઓ અરિહંતનાં ધર્મનું પાલન કરતી સંયમ સ્વીકારી અનુક્રમે મુક્તિનગરમાં ગઈ. ત્યાં રહેલા એવા અનેક તપસ્વીઓએ પ્રભુનીવાણી સાંભળીને કર્મનો ક્ષયરી અનુક્રમે મુક્તિનગરીને શોભાવી.
આ પ્રમાણે શ્રી શત્રુંજય ઉપર વાસુપૂજય પ્રભુનું આવવાનું આવરૂપ સંપૂર્ણ
શ્રી શત્રુંજય ઉપર વિમલનાથપ્રભુનું આગમન અને સમોસર્યાનું સ્વરૂપ
it
*
*
*
*
*
*
*
*
*
*
*
*
જ
કાંપીલ્ય નામના નગરમાં કૃતવર્મા નામે રાજા હતો. તેને સુંદર શિયલવાલી શ્યામાદેવી નામે પ્રાણવલ્યા હતી ફાગણ વદી – ૧૪ ની તિથિએ ઉચ્ચ ગ્રહોનો સમૂહ હતો ત્યારે શ્યામાદેવીએ હાથી વગેરે સ્વપ્નથી સૂચિત પુત્રને જન્મ આપ્યો. ઈન્દ્ર જન્મોત્સવ ર્યા પછી પિતાએ જન્મોત્સવ કરીને પુત્રનું સજજનોની સાક્ષીએ વિમલ એ પ્રમાણે નામ આપ્યું. તે પછી અનુક્રમે રાજ્ય પામી – રાજ્યને છેડી – દીક્ષા લઈ કર્મનો ક્ષય કરી વિમલજિન શાશ્વત એવું જ્ઞાન (વલજ્ઞાન) પામ્યા. શ્રી વિમલનાથ પ્રભુ પોતાના પગની રજવડે પૃથ્વીને નિર્મલ કરતાં કેટકેટી દેવોવડે સેવન કરવા લાયક શ્રી સિધ્ધગિરિપર સમવસર્યા. ત્યાં બારપર્ષદા બેઠી ત્યારે શ્રી જિનેશ્વર પ્રભુ સુંદરવાણી વડે ધર્મનો ઉપદેશ આપવા માટે પ્રવર્તે છે. જે આ ગિરિ ચઢેલા પ્રાણીઓ અતિદુર્લભ એવા લોક્ના અગ્રભાગને (મોક્ષની પ્રાપ્ત કરે છે. તે આ તીર્થોનો સ્વામી શ્રેષ્ઠ એવો શાશ્વતગિરિ છે.
આ અનાદિ તીર્થ છે. અહીં તીર્થકરો અને અનંતમુનિઓ કર્મસમૂહનો ક્ષયરીને સિધ્ધ થયા છે. તીર્થકરો મોક્ષે