SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ૮૯૭ ૮૯૮ ૨૩૩ ૨૩૩ ૨૩૩ ૮૯૯ 00 ૨૩૩ ૦૧ ૨૩૪ ૯૦૨ ૯૦૩ ૨૩૪ ૨૩૪ O ૨૩૪ - ૨૩૫ ૦૫ ૦૬ નવકારના પદોની ઓળીમાં કેટલા ઉપવાસ કરાય? અને ગણણું ગણાય? સાધુ બપોરનો કાજો દ્ી પરઠવે કે નહિ? ભરતીના સમયમાં જગતી પાસે જળ વધે કે નહિ? અનુષ્ઠાનમાં વિજળીની ઉજ્જઈ પડે તો, અતિચાર લાગે કે નહિ? અસક્ઝાયમાં ઉપદેશમાલા વિગેરે ગ્રન્થો ગણી શકાય કે નહિ? પ્રતિક્રમણમાં અભુકિઓ કેટલા સાધુને પામવો? અને શી રીતે? યુગલિયા ક્ષેત્રના તિર્યંચો શેનો આહાર કરે? પફખીમાં શાંતિ અવશય કહેવાય કે નહિ? છ8 ભક્તમાં પારણે અતરપારણે એકાસણ કેમ કરતા નથી? ઢાકેલા સ્થાપનાચાર્ય પાસે યિા કરાય કે નહિ? દિવસના પોસાતી રાત્રિ પોસહ ઉચ્ચરે, તો કયા આદેશ માંગવા જોઈએ? .. શેષકાળમાં શ્રાવકાદિને સાંભળતાં કલ્પસૂત્ર સાધુને ભણાવાય કે નહિ? શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ કેટલામી પાટે થયા છે? બાવીશ તીર્થકરના વારામાં કેટલા પડિક્કમણ હોય? ઉપધાન તથા છૂટા એકાસણમાં લીલું શાક કહ્યું કે નહિ? સામાયિક-પોસહ પારતાં કેટલી ગાથા કહેવી જોઈએ? દાન, શીલ, તપ અને ભાવનામાં બારે વ્રતો સમાય કે નહિ? સંસારમાં થયેલ લેણું દેણું આપ્યા સિવાય જીવન મોક્ષ થાય કે નહિ? ચક્વત કેટલા કાળે મોક્ષે જાય? મેથી આયંબિલમાં કલ્પે કે નહિ? વાર્ષિકતપ કેવી રીતે અને ક્યારે પૂર્ણ થાય? પડિમાવાહી શ્રાવક યાત્રાદિ વહાણથી કરી શકે કે નહિ? ' ૨૩૫. ૦૭ ૨૩૫ ૯૦૮ cou ૯૧૦ ૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ૯૧૧ ૯૧૨ ૨૩૬ ૮૧૩ ૨૩૬ ૯૧૪ ૯૧૫ ૨૩૬ ૨૩૭ ૨૩૭ ૯૧૬ ૯૧૭. ૨૩૭ ૭પ
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy