SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૪ ૮૭૫ ૮૭૬ 662 ૮૭૮ ૮૭૯ ८८० ૮૮૧ ૮૮૨ ૮૮૩ ૮.૪ ૮૮૫ cre ૮૮૭ ૮૮૮ ૮૮૯ ૮૯૦ ૮૯૧ ૮૯૨ ૮૯૩ ૮૯૪ ૮૯૫ તીર્થંકર કેવળી સમુદ્ઘાત કરે કે નહિ ? બે ત્રણ વિગેરે પૂર્વધરો પૂર્વધરકાળમાં હયાત હોય કે નહિ? વ્યાખ્યાનમાં કેવળ શ્રાવકોને આચારાંગ આદિ સૂત્રો સંભળાવાય છે, તે કારણિક વિધાન છે કે નહિ ? આદિ જિન સાથે ૧૦ હજાર મુનિવરોએ અણસણ કર્યું, તે ક્યારે સિદ્ધ થયા? ૨૨૭ ૨૨૭ ૨૨૭ તપસ્યાથી નિકાચિત કર્મનો ક્ષય થાય કે નહિ ? વીર ભગવંતે ક્યા ભવમાં તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું? ચોવિહાર પોસહથી ચોથી પડિમા આરાધે કે તિવિહારથી? સામાયિક ઈરિયાવહિયા કરીને કરવું તે ક્યાં લખ્યું છે? ૭૪ ૨૨૮ બ્રહ્મચર્યનું મહાન્ ફળ બતાવ્યું, તે જાવજીવ બ્રહ્મચર્યનું છે? નવકારશી પચ્ચક્ખાણ કર્યા સિવાય પાછળથી પોરિસી વિગેરે કરી શકાય ? કે નહિ ? પક્ષી ચોમાસી વિગેરેના આલોચના તપો ક્યાં સુધી કરાય ? શ્રી હીરસૂરીશ્વરજી મંદિરને કેટલાક ચૈત્ય કહે છે, તેને શો ઉત્તર આપવો ? પક્ષી વખતે છઠ્ઠ કરી વીર છઠ્ઠ તપમાં ગણી શકાય કે નહિ ? ૨૨૯ ૨૨૯ ૨૨૯ વીર છઠ્ઠના પારણે શું પચ્ચક્ખાણ કરાય ? અન્તરહીપોની વેદિકાને બારણા હોય કે નહિ ? લૌકિક મિથ્યાત્વ ભારે ગણાય ? કે લોકોત્તર ? કેવળજ્ઞાની સાધ્વી છાસ્થ સાધુઓને વંદન કરે કે નહિ? ૨૨૯ પ્રતિમાના નામ અને લંદન ભૂંસી નાંખ્યા હોય તો ફેર કરી શકાય કે નહિ ? ૨૨૯ E ચોથી આદિ પડિમાં વાહકે ૧૪-૧૫ નો પોષહ ચોવિહાર છઃ કરાય કે નહિ ? દહિં વિગેરે ગોરસ સોલમહોરે અભક્ષ્ય થાય કે નહિં? માંસમાં કયા કયા જીવો ઉપજે? અને નિગોદનો અર્થ શો? શુદ્ધ સમકિતધારી મહાવિદેહમાં મનુષ્યપણે ઉપજે કે નહિ? ૨૨૮ ૨૨૮ ૨૨૮ ૨૨૮ ૨૨૮ ૨૩૦ ૨૩૦ ૨૩૦ ૨૩૧ ૨૩૧ ૨૩૧ ૨૩૨ ૨૩૨
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy