SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૧ ૨૨૨ ૮૫૨ ૮૫૩ ૮૫૪ ૨૨૨ ૨૨૨ ૨૨૨ ૮૫૫ ૮૫૬ ૮૫૭ ૮૫૮ ૮૫૯ ૮૬૦ ૮૬૧ ૮૬૨ ૨૨૩ ૨૨૩ ૨૨૪ २२४ ૨૨૪ ૨૨૪ ૨૨૫ - ૨૨૫ ૨૨૫ ૮૬૩ મચ્છો સમકિત આદિ પામીને તુરત અણસણ કરે કે નહિ? ઉપશમ શ્રેણિ એક ભવમાં બે વખત કરવાનો સંભવ અર્ધ પુલ પરાવર્ત કાળની સમજણ યુગપ્રધાન આચાર્ય આદિ આખા ભરત ક્ષેત્રમાં થશે કે કેમ? સાયિક સમકિત અને ચારિત્ર કયા ગુણઠાણે હોય? વેદનીય કર્મની ત્રણ સમયની સ્થિતિ કેવી રીતે હોય? કોણિક સૌધર્મ-અમરેજનો મિત્ર કેવી રીતે હતો? આસાલિઓ જીવ બેઈન્દ્રિય કે પંચેન્દ્રિય છે? જ્યોતિષ્ક દેવોની રાજધાની અને ઉત્પાતસ્થાન ક્યાં છે? મહાવિદેહના શ્રાવકો ઉભયકાલ પ્રતિક્રમણ કરે કે નહિ? મધ્ય આઠ જીવપ્રદેશોને કર્મ લાગે કે નહિ? સમયે સમયે અનની હાનિ શી વસ્તુને આશ્રયીને છે? આદિ જિન સમયે જે લોગસ્સ હતો, તે જ હાલ છે કે નહિ? દિવસની છેલ્લી બે ઘડીએ આહાર કરે તેને અતિચાર લાગે? કસેલિયાનું જળ તિવિહારવાળાને કલ્પે કે નહિ? પકવાન્નનો કાળ કયા ગ્રંથમાં બતાવેલ છે? સ્થૂલભદ્રનું નામ ક્યાં સુધી રહેશે? તેનું પ્રમાણ નવ રસવિગઈઓની આચારણા છે કે નહિ? પુસ્તકારૂઢ થયા પહેલાં પુસ્તકો હતાં કે નહિ? સુલસાએ બત્રીશ પુત્રોને એકી સાથે જન્મ આપ્યો તે સત્ય છે? ડોળીયુ તેલ તથા તેમાં તળાએલ વસ્તુ વિગઈ ગણાય કે નહિ? શ્રાવિકા ઉભા ઉભા એક નવકારનો કાઉસ્સગ્ન કરી એક સ્તુતિ બોલે છે તે વિધિ કયા ગ્રંથમાં છે? અનાનુપૂર્તિ ગણવામાં જે લાભ બતાવ્યો તે કયા ગ્રંથમાં કહેલ છે? ૮૬ , ૨૨૫ ૮૬૫ ૨૨૫ ૨૨૫ ૨૨૫ ૨૨૬ ૮૬૮૮૬૯ ૮૦ ૨૨૬ ૨૨૬ ૮૭૧ ૨૨૬ ૨૨૬ ૮૭૨ ૮૭૩ २२७
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy