SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૭ ૭૬૮ ૭૬૯ ૭૦ ૩૭૧ ૩૭૨ ૦૭૩ ૭૭૪ ૩૭૫ ૭૭૬ ૩૭૭ ૩૭૮ ૩૦૮ ૭૮૦ ૭૮૧ ૭૮૨ ૭૮૩ ૭૮.૪ ૭૮૫ ૭૮૬ ૭૮૭ ૭૮૮ ૭૮૯ ૭૮૦ ૩૯૧ ૭૯૨ ૭૯૩ ૭૮૪ ચક્રિનો સેનાપતિ કેટલો પાછો હઠીને ગુફાધાર ખોલે ? સર્વ ચક્રવર્તીઓને રત્નોનું પ્રમાણ સરખું હોય કે નહિ ? ખરતર અંચિલકને ધર્મપ્રેરણા તથા ત્રણ વખત સામાયિક ઉચ્ચરાવાય કે નહિ ? ખરતરો પ્રતિક્રમણમાં વંદિત્તુ સ્તવનાદિ કહે, તે ખપે કે નહિ ? અચિત્તજલના સંખારાની શી વ્યવસ્થા કરાય ? નદી ઉતરી સાધુએ સંવત્સરી ખામણા કરવા જવાય કે નહિ ? દેવલોકમાં વનખંડાદિ અને માછલા કેવા સ્વરૂપના હોય? ઉપધાન પૂર્ણ થયા પછી દિનવૃદ્ધિ થાય. દેશાવગાસિકનો વિધિ ઉપધાનમાં પાલી પલટાય કે નહિ ? આરાધના પ્રકરણના કર્તા કોણ? મંદિરમાં ઘંટ ક્યારે વગાડવો ? વાંદણામાં ઉઘાડા મુખે બોલવામાં ઈરિયાવહિયા કેમ નહિ ? પ્રતિક્રમણ વખતે કેશર અને તેલની ઉછામણી થાય, તે શેમાં વપરાય ? પોસાતીને યાચક આદિને દાન આપવું કલ્પે કે નહિ ? ચોમાસા બાદ બેમાસ વસ્ત્ર ન વહોરાય સાધુથી વસ્ત્રને થીગડું દેવાય કે નહિ ? છીંક થવાથી ફેર મુહપત્તિ પડિલેહાય કે નહિ ? સીતેન્દ્ર નામ સાચું કે નહિ ? આરતી ઉતારવી, નૈવેદ્યાદિ મૂકવું કયા ગ્રંથમાં બતાવ્યું છે? તીર્થંકર દેવને સાધુ અને શ્રાવક કઈ રીતે વાંદે ? આપણી પ્રતિમા દિગંબર મંદિરમાં વૃંદાય કે નહિ ? ઉપધાન દિવસના ન્યૂનાધિકપણાનો વિચાર તીર્થમાં જે માન્યું હોય, તેજ મૂકાય કે બીજું? શાસનશબ્દનો અર્થ દેવો રત્નાદિકની વૃષ્ટિ કેટલી કરે ? સંગમ ગોવાળિયાને સમકિત હતું કે નહિ ? મિથ્યાત્વીઓના દાક્ષિણ્ય દયાલુતાદિની પ્રશંસા કરાય કે નહિ ? ૭૦ ૨૦૪ ૨૦૪ ૨૦૪ ૨૦૪ ૨૦૪ ૨૦૫ ૨૦૫ ૨૦૫ ૨૦૫ ૨૦૬ ૨૦૬ ૨૦૬ ૨૦૬ ૨૦૬ ૨૦૬ ૨૦૬ ૨૦૭ ૨૦૭ ૨૦૭ ૨૦૭ ૨૦૭ ૨૦૭ ૨૦૭ ૨૦૮ ૨૦૮ ૨૦૮ ૨૯ ૨૦૯
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy