SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ ૭૯૬ ૩૮૭ ૭૮૮ ૧૯૯ ૮૦ ૮૦૧ ૮૦૨ ૮૦૩ ૮૦૪ ૮૦૫ ૮૦૬ 602 ८०८ ૮૦૯ ૮૧૦ ૮૧૧ ૮૧૨ ૮૧૩ ૮૧૪ ૮૧૫ ૮૧૬ ૮૧૭ ૮૧૮ ૮૧૯ ૮૨૦ ૮૨૧ ૮૨૨ અંજનશલાકામાં સાધુને દ્રવ્યપૂજા કરવી પડે તેનું કેમ ? શ્રી નેમિનાથની ગણધર સંખ્યામાં મતાન્તર સર્વ વાસુદેવના શરીરનું બળ સરખું હોય કે નહિ ? દીવાલીનું ગણણું ગણવાનું કારણ ? ૧૬ પહોરની દેશના કયા દિવસથી શરૂ થઈ શ્રાવકને નિવિમાં નિવિયાતું કલ્પે કે નહિ ? રાત્રિએ ખાનારને બીજે દિવસે પોસહ ઉપવાસ થાય કે નહિ? સાધુને ઉપધિ પુસ્તક વિગેરે પરિગ્રહમાં ગણાય કે નહિ ? સ્થાપના કેટલો કાળ રાખી શકાય? દીક્ષા માટે લીલોતરી તજી હોય, તેને દીક્ષામાં કલ્પે કે નહિ? થોડા ચોખા નાંખવાથી દૂધ/દહીં નિવિયાતું થાય કે નહિ ? મુક્તિમાં સંકડામણ થતી નથી. તેમાં ક્યું ઘ્યાન્ત છે? પતિત કંડરીકે દીક્ષા પાળી હતી. તેનું ફળ તેને મળશે કે નહિ? બ્રહ્મદત્ત રૂપો વિકુર્વે તે દેખતા હોય કે આંધળા ? નવમો વાસુદેવ દ્વારિકામાં થાય કે કોઈ બીજે સ્થળે ? અભિમાનથી પૂજા ભણાવનારને કેવું ફળ મળે ? બલાત્કારથી શીલભંગ થતાં સતીપણું જાય કે નહિ ? કમલ પ્રભાચાર્યે તીર્થંકર નામ કર્મ વિફળ કેમ બનાવ્યું? નવકાર અને શત્રુંજ્યના સ્મરણમાં અધિક લાભ શેમાં ? મહાવીર પ્રભુએ ખીલા કાઢતાં બૂમ કેમ પાડી ? અવન્તિસુકુમાર પ્રથમની શય્યામાં ઉપન્યા કે બીજીમાં ? કુલકોટી કેવી રીતે કહેવાય ? દ્રવ્યલિંગીનું દ્રવ્ય જીવદયામાં કામ લાગે કે નહિ ? કુલવાલકમુનિ ભવ્ય કે અભવ્ય ? શ્રાવક થયેલ માછીમાર વિગેરેને પૂજા કરતાં લાભ થાય કે નહિ ? શિષ્યનું પાપ ગુરુને લાગે કે નહિ ? મરણ પામતાં સર્વજીવો સિદ્ધશિલાને ફરસે કે નહિ ? તિમિસા ગુફા કોણિકે ઉઘાડી હતી કે નહિ ? ૩૧ ૨૦૯ ૨૧૦ ૨૧૦ ૨૧૦ ૨૧૦ ૨૧૦ ૨૧૧ ૨૧૧ ૨૧૧ ૨૧૧ ૨૧૧ ૨૧૧ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૨૧૪ ૨૧૪ ૨૧૪ ૨૧૪ ૨૧૪ ૨૧૪
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy