________________
૭૪૧
૧૯૮
૭૪૨
૧૯૮
૭૪૩
૭૪૪
૭૪૫
૧૯૯ ૧૯૯ ૧૯૯ ૧૯૯ ૧૯૯
૭૪૬
૭૪૭.
૧૯૯
૨)
મેઘકુમારની માતાના દોહલામાં અકાળ કેવી રીતે છે? ધર્મને માટે નિયમિત ક્ષેત્ર ઉપરાંત જવાય કે નહિ? પોસાતી શ્રાવકો કેટલી ભૂમિ સુધી વિચરી શકે? - જિનપ્રતિમાજીને કસ્તુરીના લેપથી પૂજી શકાય કે નહિ? સવારે પ્રતિકમણમાં સાધુઓ કેમ આદેશ આપતા નથી? ગોત્રદેવીની પૂજામાં મિથ્યાત્વ લાગે કે નહિ? અંચળગચ્છવાળાએ પ્રતિષ્ઠિત કરેલી જિનબિંબની પૂજા થાય કે નહિ? લોકપાળદેવો કેટલી નિકાયમાં છે? મૃતદેવી અને ક્ષેત્રદેવીનાકાઉસ્સગ્ન કરવાનું ગ્રંથ પ્રમાણ પૂજા વખતે મુખકોશ ઉત્તરાયણથી બાંધવી કે નહિ? ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં સ્તુતિઓ વધતી કહેવાનું પ્રમાણ પફખીમાં જ્ઞાનાદિ સ્તુતિ શ્રાવિકાઓ કહે કે નહિ? વીસલપ્રીય નાણાનું સ્વરૂપ શ્રાવિકા દેરાસરમાં પખાળ-પૂજા કરી શકે કે નહિ? સમવસરણમાં બલિ લાવે, તે રાંધેલો હોય કે નહિ? શ્રાવકોને ચઉસરાણ પયગ્નો કેમ ભણાવાય છે? મૂર્તકર્મનો જીવ સાથે સંબંધ કેવી રીતે ઘટે? થલચર વિગેરેનું આયુષ્ય અને ગર્ભસ્થિતિ કેટલી હોય?
જેટલા સચિત્ત નિયમમાં રાખ્યા હોય તેથી વધારે કલ્પે કે નહિ? બંધુજીવક શબ્દનો અર્થ ચન્ડરુદ્રાચાર્ય શિષ્યના ખભે બેઠા હતા કે નહિ? બોરડી કે બાવળમાં કેટલા જીવો હોય? પૃથકત્વ શબ્દનો અર્થ જિનની માતા જિનના જન્મ પછી બાળક પ્રસવે કે
૨૦
૭૪૮ ૭૪૯ ૭૫૦ ૭૫૧ ૭૫૨ ૭૫૩ ૭૫૪ ૭૫૫ ૭૫૬ ૭પ૭ ૭૫૮ ૭૫૯
૨૦૧
૨૦૧
૨૦૧
૨૦૧
૨૦૧
૨૦
૨૦૨
૨૦૨
૨૦૨
૭૬૦ ૭૬૧ ૭૬૨ ૭૬૩
૨૦૩
૨૦૩
૭૬૪
૨૦૩
નહિ?
૭૬૫ ૭૬૬
જિનમંદિરને અર્પણ કરેલ ઘરમાં ભાડે રહેવાય કે નહિ? માળા વખતે ધ્યેય ઉપધાનના નામ લેવાય કે નહિ?
૨૦૩ ૨૦૩
૬૯