________________
(૨૫૭)
L
ચંદ્રને દેખી જેમ સમુદ્ર ઉછળે છે, તેમ હૃદય ઉછળવા લાગ્યું. તેનું મન અનુમાદન કરવા આ સુનિ જ કૃતાર્થ છે. ધન્ય છે તેઓને. આ જ ભાગ્યવાન્ જીવા છે. આવા સદાચારવાળા મુનિએ જ સંસાર તરી શકે છે. આવા મહાત્માએ જ કર્માંસ ધાત દૂર કરી શકે છે. વિષયાભિક્ષષને દારૂ વિપાક આ મહાપુરૂષોએ જ જાણ્યા છે. ઉપશમભાવના જલપ્રવાહ થો ક્રોધાગ્નિ આ મહાનુભાવે એ જ બુઝાવ્યા છે. સંસારરૂપ વિકટ ઝાડીવાળી અટકાવીને બાળવાને તેએ જ દાવાનળ સરખા છે, કર્મ સંતાનનું નિમંથન આમણે જ કર્યુ છે. અહા ! આ કાર્ય પાછળ શરીરબળ પણ તેમ, શાષાગ્યુ છે. તેઓ શરીરે દુ॰ળ છતાં, માહ વૃક્ષનું ઉન્મૂલન કરવાને ગજેંદ્ર તુલ્ય પ્રૌઢ વિચારવાન છે. સમગ્ર જંતુસ ંતાનનું પાલન કરવાને જેએનું અંતઃકરણ કરુણામય થઇ રહ્યું છે, છતાં કદરૂપ હસ્તીના કુંભસ્થળનું વિદારણ કરવાને સિંહસમાન પરાક્રમવાળા છે. મન, વચન, શરીરના યેાગેાના નિરાધ કરવાવાળા છે, તથાપિ સંસારતાપથી તપેલાં પ્રાણિગણાને, ધમ દેશના આપી, શાંત કરવા માટે તે ગેાના સદ્દઉપયાગ કરે છે. ઉત્ત ગ પયેાધરવાળી યુવતિઓને તેમણે ત્યાગ કરેલા છે તથાપિ તપક્ષની (સ્ત્રી) મેળવવાની તેઓ ગાઢ ઈચ્છાવાળા જણાય છે. અનેક મહારાજાઓ, દેવ, દાનવા આ મહાત્માઓને નમસ્કાર કરે છે તથાપિ ઉત્કૃષ—ગ ન કરતાં સર્વ જીવાને તેઓ પેાતાની માફક ગણે છે, આ મુનિએ કામને જીત્યા છે તથાપિ મેક્ષવધૂમાં તે વિશેષ સ્પૃહાવાળા જણાય છે, કેમકે આત્મિક પ્રયત્નથી સાધ્ય નિર્વાણુ માટે તેએ નિરંતર પ્રયત્ન કરતા હોય તેમ જણુાય છે. તેમણે સ`સગના ત્યાગ કર્યો છે તથાપિ ચારિત્રધનને તેએ સંગ્રહ કરતા જ રહે છે. કુળ, બળ, રૂપ, શ્રુત, તપ, લાભ, ઐશ્વર્યાં અને જ્ઞાનવાળા પાતે છે, તથાપિ તેના મદ ઉપર તેા ગદ્ર પ્રત્યે કેશરીસિંહની માફક ગરવ કરતાં તૂટી પડે છે.
..
રાજા,
૧૭
ગુષ્ણાનુરાગથી તેનું લાગ્યું. અહા !