SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૮ ) સાધુઓને નમન કરી સુદ'ના આગળ ચાલી તેવામાં સ્વભાવથી જ વૈરંભાવને ધારણ કરનાર પ્રાણિઓ, વૈરભાવના ત્યાગ કરી એક સાથે શાંતપણે બેઠેલાં તેના દેખવામાં આવ્યાં. તેને દેખી રાજકુમારી મનમાં વિચારવા લાગી, અહા ! આવા તપસ્વીએ ! જેને તૃણુ અને મણિ, પથ્થર અને સેનુ, સુખ અને દુઃખ એ સ` ઉપર સમષ્ટિ છે. આ સમભાવના પ્રભાવથી જ સ્વાભાવિક વૈવિરાધવાળાં પ્રાણિઓ પાતાને વૈરભાવ મૂકી દે છે. કેટલેા બધા સમભાવને પ્રભાવ ! આત્માની કેટલી અજાયબીવાળી શક્તિ ! અહા આજે જ મારે। જન્મ પવિત્ર થયેા. હું આજેજ કૃતાર્થ થઈ. મારા જીવનમાં આજના દિવસ કાયમને માટે યદગાર રહેશે. ત્યાદિ વિચાર કરતી સુદના થોડેક દૂર ગઇ. આગળ જઇને જીવે છે તે! દેવગણુથી ઘેરાચેલા ( વી°ટાયેલા) જોણે ઈંદ્ર જ હોય નહિં, અથવા તારાગણુથી પિરવરેલા ચંદ્ર જ હોય નહિ. અથવા રાજäદાથી ધેરાયેલે ચક્રવત્તિ જ હાય નહિ. તેવા અનેક મુનિ-વૃષભાથી અને જન-સમુદાયથી વિટાએલા, ધર્મોપદેશ આપતા જ્ઞાનભૂષણ નામના આચાર્ય મહારાજ સુદશનાના દેખવામાં આવ્યાં. **** પ્રકરણ ૩૧ મું. ** સાધ અને જ્ઞાનરત્ન *&8* પવિત્ર ગુરૂરાજનાં દર્શન થતાં જ સુદર્શનાના રામરામ ઉલ્લાસ પામ્યા. હર્ષાશ્રુાથી ભીંજાતાં તેત્રે બહુમાન અને આદરપૂર્વક ગુરૂરાજ નીહાળી, જાનુ પૃથ્વી પર સ્થાપન કરી, હાથ મસ્તક પર નાખી, મસ્તકથી ભૂમિતળ સ્પર્શી પંચાંગ પ્રણામપૂર્વક ગુરૂશ્રીને નમસ્કાર કર્યાં.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy