________________
પિતા અને મારી તે નિર્ભય થી અટક
(૪૦)
જૈન મહાભારત. મેહેલ પર રહી જોયેલા પુત્ર ગાંગેયના પરાક્રમ ઉપરથી સાબીત થાય છે. પિતાના પુત્ર પિતાની આગળ પિતાનું ભારે પરાક્રમ બતાવ્યું, તે જોઈ ગંગાદેવી હૃદયમાં પ્રસન્ન થઈ ગઈ હતી, પણ પિતા અને પુત્રની વચ્ચે યુદ્ધ થાય, એ નીતિધર્મની વિરૂદ્ધ છે, એવું ધારી તેનું સમાધાન કરવાને રણક્ષેત્રમાં આવી હતી. આર્ય ક્ષત્રિયાણું નિર્ભય થઈ રણક્ષેત્રમાં આવતી અને ભારે હિંમત ધરી ચાલતા યુદ્ધને અટકાવી શકતી, એ વાત ગંગાદેવીના પ્રવર્તન ઉપરથી સિદ્ધ થાય છે. વાંચનારી બહેને! પૂર્વનું આ તમારું સાહસ અને હિંમત કેવાં હતાં ? તેને વિચાર કરજે. પવિત્ર ગંગાદેવીએ રણમાં આવી પિતા પુત્રના યુદ્ધને અટકાવ કરી, પિતાની પતિભકિત કેવી દર્શાવી હતી ? અને પોતાના પુત્રને પિતૃભક્તિને માટે કે ઉપદેશ આપે હતે ? પિતાના પતિ શાંતનુએ પત્નીને અનાદર કર્યો હતો, અને જેથી પિતાને પિતૃગૃહમાં આવીને વસવું પડયું હતું. તે છતાં તેણીના હૃદયમાં પતિ તરફ જરા પણ અભાવ થયો ન હતો. તેમાં તેવી ને તેવી પતિભકિત રહી હતી. એ ખરેખર આર્યસ્ત્રીઓને શિક્ષણરૂપ છે. પતિ દુર્ગણી કે કપી હોય છે, તે છતાં તેની તરફ પૂજ્યભાવ રાખે એ સતી સ્ત્રીને ધર્મ છે. એ વાત ગં ગાદેવી પિતાના પ્રવર્તનથી સિદ્ધ કરે છે, તે તમારે સર્વ રીતે અનુકરણીય છે. આ શિવાય ગાંગેયની માતૃભક્તિ અને આ શાંતિ પારું કેવું અપૂર્વ હતું ? તે સર્વ આર્ય બાળાઓને શીખવા ગ્ય છે. રાજા શાંતનુ મૃગયાના દુર્વ્યસનમાં આસ