________________
ભીષ્મની પિતૃભક્તિ.
( ૪૧ )
ક્ત હતા, તથાપિ તે પેાતાની પ્રિયાનું શુદ્ધ પ્રવર્ત્ત ન જોઈ એ દુÖસનથી મુક્ત થયા હતા. એ પણ આય પુરૂષોને ધડા લેવા ચેાગ્ય છે. પૂર્વ આર્ય પ્રજાની આ ઉત્તમ પ્રવૃત્તિનું આપણે અનુકરણ કરવાનું છે. વમાનકાળે આપણી પ્રવૃત્તિ તદ્દન વિપરીત બની ગઈ છે. પત્નીમાં પતિભક્તિ નથી. પતિમાં સ્ત્રી તરફ પવિત્ર પ્રેમ નથી. પુત્ર માતૃભક્તિથી રહિત છે અને પૂર્વ ના સાહસ, હિ’મત, વિનય, વિવેક અને ધૈર્ય વગેરે સદ્ ગુણેા હાલ કવચિતજ જોવામાં આવે છે. એજ પૂર્ણ અપશેાસની વાત છે અને આપણી અવનતિનું કારણ પણ તેજ છે. —****—
પ્રકરણ ૭ મું.
ભીષ્મની પિતૃભક્તિ,
યમુનાનઢી પેાતાના કૃષ્ણ તર’ગોથી નૃત્ય કરી રહી છે. તીર ઉપર આવેલા વૃક્ષેા પેાતાના પુષ્પાપહારથી એ પવિત્ર નિદના જળની પૂજા કરે છે. વૃક્ષાએ અપ ણ કરેલા પુષ્પાપહાર લઇ યમુના પોતાના પતિ સમુદ્રને ભેટવા જાય છે, તેણીના સુંદર તટ ઉપર અનેક નોકાએ પડેલી છે. નિર્મળ હૃદયના નાવિકા પાતપોતાની નાવિકાને લઇ યમુનાની સપાટીપર સહેલ કરવાને નીકળી પડ્યા હતા. કાઈ યાત્રાળુએ આ પારથી પેલીપાર જવાને નાવારોહણ કરતા હતા. ચડાવેલા સઢવાળા