________________
પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ.
(૩૯) આજ્ઞા માન્ય કરી અને માતાને સાશ્રવદને સાષ્ટાંગ પ્રણામ કરી પિતાની સાથે જવાને તે તૈયાર થયે.
આ વખતે રાજા શાંતનુની સ્થિતિ વિલક્ષણ થઈ ગઈ. તે દેવે તથા દેના સૈન્યમાં સપડાએ હોય તે દેખાવા લાગે. “પુરા સાથે આવશે.” એ રૂપ હર્ષના તરંગે અને બીજી તરફ “ગંગા જેવી નિર્મળ પ્રેમવતી પત્નીને ત્યાગ થશે.” એ રૂ૫ શેકના તરંગો રાજા શાંતનુને એક બીજા તરફ ખેંચવા લાગ્યા. તે બંને તરંગો તેને દેવે તથા દૈત્યેના સૈન ન્યરૂપ થઈ પડ્યા. તેના હૃદયમાં બંને ભાવ પ્રગટ થયા. તે બંને ભાવથી રાજ ક્ષણવાર પુત્ર સામે અને ક્ષણવાર ગંગા સામે જોવા લાગ્યું. તે સમયે તેના નયનમાંથી હર્ષ તથા શેકનાં અશ્રુ વહેવા લાગ્યાં. રાજાની આવી ઉભય સ્થિતિ જોઈ પવિત્ર ગંગાદેવીને દુઃખ થયું, તથાપિ એ સાહસવતી સુંદરીએ મનનું સમાધાન કરી પિતા અને પુત્રને સમજાવી વિદાય કર્યા. બંને પિતાપુત્ર દેવીના વચનને માન આપી હસ્તિનાપુર તરફ ચાલ્યા. આખરે પિતાપુત્રના યુદ્ધમાં પિતાનો વિજય થયે. પવિત્ર ગંગાદેવી તેજ સ્થળે સંસારથી વિરકત થઈ આહંત ઉપાસના કરવા લાગી.
પ્રિય વાંચનાર ! આ ચાલતા પ્રસંગમાંથી તમે ઉત્તમ બેધ અંગીકાર કરજે. સદગુણી ગંગાદેવીની પતિભકિત કેવી અપૂર્વ હતી? તે સાથે આર્યમાતા પિતાના સંતાનનું પરાક્રમ જોઈ કેવી પ્રસન્ન થતી? એ ગંગાદેવીએ પોતાના