SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦૬) જૈન મહાભારત. મેં ગ્રહણ કરી હેય, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી અન્નહાચર્યનું સેવન કર્યું હોય, ધન-ધાન્ય અને પશુ વિગેરે સર્વ વસ્તુ ઉપર મૂછો કરી હાય, અને રાત્રિભૂજન કર્યું હોય તે સર્વને મન, વચન અને કાયાએ કરી હું નિંદુ છું. આ સમયે હું ચતુર્વિધ આહારને ત્યાગ કરું છું. સૂત્ર અને અર્થે કરી ચાર મહાવ્રતાને એકાગ્રચિત્ત ફરી પરાવર્તન કરી ઉજવળ કરું . દુર્ભાષણ તથા દ્રવ્યના અપહરણથી મેં જે લેકોને આજ પર્યત પીડા કરી હોય, તે મારા અપરાધ સાંપ્રતકાળે ક્ષમા કરે. દેવપણામાં, નારકીપણુમાં, મનુષ્યપણામાં અને તિયચપણમાં મેં દેવ, નારકી, મનુષ્ય કે તિર્યએ દુ:ખી કર્યા હોય તે તે મારા સર્વ અપરાધ ક્ષમા કરો. લક્ષ્મી, રૂપ, મિત્રસંગ, જીવિત, વન અને બળ એ સર્વે વાયુએ કંપાવેલા સમુદ્રના તરંગ જેવા ચપળ છે. રેગ, મૃત્યુ, જરા, જન્મ અને દીનતા વિગેરે દુખેથી વ્યાપ્ત એવા આ શરીરને જૈનધર્મનું જ શરણ છે. તે સિવાય બીજું કઈ શરણું નથી. આ સંસારમાં જીવ એકલેજ જન્મે છે, એકલેજ મરણ પામે છે અને પિતાના કૃતકર્મોને ભેગવે છે. આ જીવ શરીરથી ભિન્ન છે. તેમજ જેટલી પિદ્ગલિક વસ્તુઓ છે, તેથી આ જીવ ભિન્ન છે, એવું છતાં અજ્ઞ પુરૂષ તેમાં વૃથા મેહને પામે છે. ચરબી, રૂધિર, વિષ્ટા, મૂત્ર, માંસ અને અસિયથી અને પવિત્ર એ આ દેહ છે. તેમાં સુજ્ઞ પુરૂષ મેહ પામતે નથી. મૂલ્ય આપીને વેચાતી લીધેલ પર્ણકૂટીના જેવું આ શરીર
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy