________________
રાજર્ષિ ભીષ્મ.
(૭૦૫) નને છેડે સર્વ રીતે સાર્થક થઈ તને આત્મજ્ઞાનને સંપાદક થશે. ભીષ્મમુનિની આ વાણી સાંભળી યુધિષ્ઠિર આનંદિત થઈ ગયે અને તેણે હૃદયથી એ રાજર્ષિને ઉત્તમ બેધ અંગીકાર કર્યો હતે.
આ વખતે ભદ્રગુપ્તાયે ભીષ્મમુનિને કહ્યું, “મહાભાગ! હવે તમારે અંતસમય નજીક આવેલું છે. માટે
ગારાધન કરે.” ગુરૂની આવી આજ્ઞાને અનુસરી ભીષ્મમુનિએ ગારાધન કરવા માંડયું. આઠ પ્રકારના જ્ઞાનાચારમાં મને કાંઈ પણ અતિચાર પ્રાપ્ત થયા હોય, તે સર્વ અતિચારેને હું શુદ્ધ ચિત્તથી નિંદુ છું અને આઠ પ્રકારના દર્શનાચારને વિષે ઉત્પન્ન થયેલા સંપૂર્ણ અતિચારેને હું સમાહિતચિત્તે નિંદુ છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ. પ્રવચનની માતાઓમાં જે મને કોઈ અતિચાર થયા હોય, તેમને હું ત્યાગ કરું છું. બાર પ્રકારના તપમાં લાગેલા અતિચારને હું ગહું છું. મેં પૈર્યથી જે કાંઈ વાયગોપન કર્યું હોય, કરાવ્યું હોય અને અનુમધું હોય, એ ત્રણ પ્રકા, રના દુરાત્મપણને હું મન, વચન અને કાયાથી નિંદુ છું. સૂક્ષમ અને બાદર જીવના ભેદરૂપ સ્થાવર તથા ત્રસ જીવેને વિષે કરેલા વિવિધ પ્રાણાતિપાતને હું નિંદુ છું. હાસ્ય, લાભ, ભય અને ક્રોધ–એઓએ કરી જે મેં બીજાઓને પીડા કરી હોય અને કોઈ મૃષાવાદ બે હાઉ તેની હું ગë કરું . આજ સુધીમાં અપ અથવા વિશેષ બીજાઓની વસ્તુઓને
૪૫