________________
(૬૨).
જૈન મહાભારત, તાને પૂર્ણ સ્નેહ દર્શાવ્યું હતું. દરેક મનુષ્ય તે સ્નેહ રાખવો જોઈએ. સ્નેહ-સંબંધ પરસ્પર વધારવાથી વૃદ્ધિ પામે છે અને ઘટાડવાથી ઘટી જાય છે. પૂર્વકાળે સ્નેહ સંબંધને પ્રભાવ દિવ્ય હતે. કૃષ્ણ અને પાંડવેના જે
સ્નેહ-સંબંધ દરેક કુટુંબ ધારણ કરતું હતું. વિપત્તિના વખતમાં સહાય કરવી, શત્રુને શત્રુ ગણવા, મિત્રને મિત્ર ગણવા એજ પ્રાચીન સ્નેહનું સ્વરૂપ હતું. દરેક કુટુંબમાં એવા નેહ વિલાસ પ્રગટ દેખાતે હતે. દુર્યોધનની સાથે અનેક સંબધીઓએ અને મિત્રએ પિતાના પ્રાણુ અર્પણ કર્યા હતા. જરાસંઘના સંબંધથી શિશુપાળ રણભૂમિમાં સૂતે હતે. સ્નેહ-સંબંધનું આવું ઉત્તમ સ્વરૂપ પૂર્વકાળે આર્ય જૈન પ્રજામાં પ્રકાશી રહ્યું હતું.
વર્તમાનકાળે તે સ્નેહ-સંબંધ આર્ય સૈને પ્રજામાં જેવામાં આવતું નથી, એ આપણી અવનતિનું અગ્ર ચિન્હ છે. સર્વ પ્રજા સ્વાર્થી બની ગઈ છે. પિતાને બચાવ થત હોય તે સહેદર બંધુનું પણ અહિત કરવા પ્રવૃત્તિ કરવામાં વિલંબ થતું નથી. માથે આવી પડેલી વિપત્તિને ભેગવવાને એકલાને જ રહેવું પડે છે. તેને શુદ્ધ હૃદયથી સહાય આપનારા વિરલા છે. આ દુરાચાર મૂળમાંથી ઉછેર કરવાની પૂર્ણ આવશ્યકતા છે.
==