________________
જરાસંધ અને શ્રીકૃષ્ણ વાસુદેવ.
(૬૯૧)
તથા કુંતી વગેરે સાભાગ્યવતી સ્ત્રીઓએ મંગળ ગીત ગાયાં હતાં. આ રાજ્યાભિષેકના મહાત્સવ જોવાને આકાશમાં અનેક દેવતાઓ એકત્ર થયા હતા અને તેમણે ઉંચે સ્વરે કૃષ્ણુવાસુદેવની જયઘાષણા કરી હતી. કૃષ્ણના રાજ્યાભિષેક થયા પછી તે પ્રસ ંગે આવેલા અનેક સ ંબંધી અને સ્નેહી રાજાઆને કૃષ્ણે સારી સારી ભેટા આપી વિદાય કર્યો હતા.
આ
પ્રિય વાંચનાર ! આ પ્રસંગ પણ યુધ્ધના હોવાથી તેમાંથી વિશેષ એધ મળી શકે તેમ નથી, તથાપિ દ્વીઅે વિચાર કરી તેમાંથી કાંઇ પણ બાધ મેળવવા પ્રયત્ન કરજે. નવમા વાસુદેવ કૃષ્ણે પ્રતિવાસુદેવ જરાસંઘને જીત્યા, એ વાત તે શાસ્રથી નિશ્ચયજ છે. તથાપિ પ્રતિવાસુદેવ સ્વભાવે ઉધ્ધત અને કુશીળ હાય છે, તેથી તેને વાસુદેવની શિક્ષા સહન કરવી પડે છે. કાઇ પણ માણસ કુશીલ કે દુરાચારી થાય છે, તે તેને શિક્ષા કરનાર કોઇ પણ સમર્થ વ્યક્તિ પ્રગટ થયા વિના રહેતી નથી. તેથી દરેક મનુષ્યે કુશીલ કે દુરાચારી થવું ન જોઇએ. એજ એધ આ પ્રસંગમાંથી ગ્રાહ્ય છે.
બીજો પ્રસંગ સ્નેહ-સંબંધને લગતા છે. કૃષ્ણે પાંડવેાની ઉપર પેાતાના પૂર્ણ સ્નેહ દર્શાવ્યા હતા. અર્જુનના સારથિ થઇ તેમણે યુધ્ધના વિકટ પ્રસ ંગે પાંડવાને હૃદયથી સહાય આપી હતી. તે ઉપકાર તથા સંબંધ ધ્યાનમાં રાખી પાંડવાએ જરાસ'ધના યુધ્ધમાં તેમને સહાય આપી -