________________
મહાયુદ્ધ-ચાલુ
(૬૬૭) તેણે પ્રથમ ઝપાટે બાણ મારી મહારથી વૃષસેનને યમપુરીમાં પહોંચાડી દીધો. વૃષસેનને વધ થતાંજ કર્ણને ભારે ક્રોધ ઉત્પન્ન થઈ આવે. તરત તેણે અર્જુન ઉપર વેગથી દેટ કાઢી. તેને જોતાંજ શ્રી કૃષ્ણ અર્જુનને ચેતવણી આપી એટલે અને કર્ણની સામે પિતાને રથ વેગથી ચલા
વ્યા. અર્જુનને સામે આવેલ જોઈ કણે કોઈથી રક્ત નેત્ર કરી બેલ્યો-“અર્જુન! તું એમ જાણે છે કે,” આ જગતતમાં હું એક જ વીર છું, પણ મારી આગળ તારે એ ગર્વ રહેવાને નથી. મેં બીજા અનેક વિરેને વધ કર્યો છે, પણ તારો વધ કર્યા વિના હું મારા સામર્થ્ય વડે સંતેષ પામતે નથી. હવે જે તારામાં સામર્થ્ય હેય તે તારૂં ગાંડીવ ધનુષ્ય કુંડલાકાર કરી સજજ કર.” કર્ણને આ વચન સાંભળી વીર અર્જુન બે –“રાધેય! મગરૂર થા નહીં. ઉત્તમ પુરૂષે આત્મપ્રશંસા કરતા નથી. તારામાં કેટલું સામર્થ્ય છે, તેની પરીક્ષા અહિં મારી પાસે થવાની છે.”
આ પ્રમાણે બંને પરસ્પર ભાષણ કરી યુધારંભ કરવા લાગ્યા. તેમના ધનુષ્યના ટંકાર શબ્દથી ત્રણ ભુવન કંપી ચાલ્યાં અને પ્રચંડ શબ્દ કરતાં બાણે પરસ્પર અગ્નિ જવાળા વષાવતા છુટવા માંડયાં. કણે પ્રચંડ કોધમાં આવી બાણવૃષ્ટિ કરવા માંડી કે જેથી અર્જુન રથ, સારથિ અને ધ્વજદંડ સાથે આચ્છાદિત થઈ ગયે. ક્ષણવારે વીરઅને પિતાના તીક્ષણ બાણેથી કર્ણના બાણમંડપને વિચ્છિન્ન કરી નાંખે. પછી અંગદેશના પતિ કણે પન્નગ નામના અસ્ત્રને.