________________
જૈન મહાભારત.
(૬૬૮ )
ઃઃ
ત
પ્રયાગ કરી ખાણાને છોડવા માંડયાં. તેમાંથી નીકળેલા ભય કર સોએ બધી દિશાઓને આચ્છાદિત કરી દીધી. ત્યાર પછી પન્નગાસ્ત્રને સહાર કરવા અર્જુને ગરૂડાસ્ત્રો નાંખ્યા. જેથી એ પન્નગાસ્ત્રો વિનષ્ટ થઇ ગયા હતા. પછી કણે અધ કારાએઁ ફેકયુ, તે અર્જુનને વિષે લય પામી ગયું અને ઘટોત્કચના વર્ષે કરી શક્તિ પણ નીકળી ગઈ. એટલે તેણે નિશ્ચય કર્યો કે, “ મનથી મારા દેહના લય થવાના, કારવાના ભાગ્યના ભગ થવાના અને પાંડવેાને સ'પત્તિ પ્રાપ્ત થવાની. ” આવા નિશ્ચયથી કણ પેાતાનામાં જેટલું સામર્થ્ય હતું તેનાથી યુદ્ધ કરવા લાગ્યા. ઘણીવાર આવું મહાયુધ્ધ થયા પછી છેવટે કર્ણના રથ જેમ અન્યાયમાં ધર્મ બુડે, તેમ પૃથ્વીને વિષે નિમગ્ન થઇ ગયા. અજ્ઞાનમાં નિમગ્ન થયેલા વિવેકને જેમ દુબુધ્ધિ પુરૂષ ઉધ્ધાર કરવા સમર્થ થતા નથી, તેમ સારથીની કળામાં નિપુણ એવા શક્ય અશ્વાને પ્રેરી રથના ઉધ્ધાર કરવા સમથ થયા નહીં. પછી ક પાતે રથ ઉપરથી ઉતર્યા અને તે રથને બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા, તે વખતે અર્જુને ખાણાની વૃષ્ટિ કરવા માંડી. એટલે કર્ણે કહ્યુ કે, “ મજ્જુ ન ! તું ક્ષત્રિયધર્મ નું ઉલ્લંઘન કેમ કરે છે ? ઉત્તમ ક્ષત્રિય વીરા યુધ્ધ નહીં કરનારની સામે પ્રહાર કરતા નથી. આ વખતે શયે કહ્યુ, “ કહ્યું ! આવી દીનવાણીખેલી તુ તારા કુળને લજાવે છે. ’” આ વખતે કૃષ્ણે પણ કણ ને કહ્યું, “ કર્ણ ! અભિમન્યુને અધમ થી વધ કરી તું ધર્મ શાસ્ત્રનુ રહસ્ય ભૂલી ગયા લાગે છે.” કણને આ પ્રમાણે કહી કૃષ્ણે
46