________________
જૈન મહાભારત.
ખબર નથી. જે અજુન મારી દષ્ટિએ પડે તે હું મારૂં સામર્થ્ય બતાવું.”
આ વચન સાંભળતાં શલ્ય ફરીથી બે —“ કા . પતંગ જેમ દીપકને ભક્ષણ કરવાની ઇચ્છા કરે છે. તેમ તું અર્જુનને મારવાની ઈચ્છા કરે છે. પણ છેવટ. પતંગની જેમ તારી સ્થીતિ થશે. જે, આ અર્જુન. કેરની સેનાને સંહાર કરતે આવે છે.”
I શલ્યની આવી વાણી સાંભળી કર્ણ ક્રોધાતુર થઈ ગ. પછી ક્રોધાવેશમાં તે અર્જુનની સામે આવ્યો અને તેણે પિતાના તીક્ષણ બાણેથી પાંડેની સેનામાં હજારે વીરેને સંહાર કરવા માંડયો. એવામાં ધર્મરાજા કર્ણની સામે આવ્યા. કર્ણ યુધિષ્ઠિરને જોતાં જ તેની સામે યુદ્ધ કરવા લાગ્ય, કર્ણ અને યુધિષ્ઠિરનું યુદ્ધ જેવાને આકાશમાગે ખેચની શ્રેણી ભેગી થઈ ગઈ અને તે વીરયુદ્ધને કૌતુકથી જોવા લાગી. કણે ક્ષણવારમાં પિતાના બાણેથી યુધિષ્ઠિરને આચ્છાદિત કરી દીધા. એટલે કૃષ્ણ અર્જુનને કહ્યું, “વીર અર્જુન! તારા જે અનુજબંધુ છતાં તારે જ્યેષ્ટ બંધુ પ્રાણસંશયમાં આવી પડે, એ તારું પરકમ લજજાસ્પદ છે. તું કુંતીના ઉદરથી ઉત્પન્ન થશે. તેના કરતાં તારે ઠેકાણે કન્યા ઉત્પન્ન થઈ હેત તે તે કન્યાને પતિ ધર્મરાજાની રક્ષા કરત.” કૃષ્ણનાં આ વચનેએ અર્જુનને ઉશ્કેર્યો અને તરત જ તે. મહાવીર પ્રચંડ યુદ્ધ કરવામાં એ તત્પર બની ગયું કે,