________________
યુદ્ધારા
(૬૧૩)
,,
સ’પાદન કરીશ. એટલું જ નહીં પણ તમારા શત્રુ કૃષ્ણને મારી આ જંગમાં યશના પટહુને વગડાવીશ. જ્યાંસુધી આ કુરૂક્ષેત્રમાં પાંડવ અને કારવનું મહાયુદ્ધ પૂર્ણ થાય, ત્યાંસુધી આ સૈન્યમાં તમારી હાજરી રહેશે તે હું તમારા ઉપકાર માનીશ. ” દુર્ગંધનનાં આ વચનેને જરાસ થૈ પ્રતિજ્ઞા લઇ અનુમાઇન આપ્યું. પછી દુર્યોધને ભીષ્મપિતા, દ્રોણાચાય અને કર્ણ પ્રમુખ અનેક ચૈાહાની સામે જોઇને કહ્યુ— “મહાવીરા ! હવે ક્ષણવાર પછી યુદ્ધના આરંભ થશે. એ યુદ્ધરૂપી અગાધ સમુદ્ર તરવાને માટે તમારા બાહુદડ સેતુરૂપ થશે એવી હુ` આશા રાખુ છું. જે કાર્યને વિષે પુરૂષો એક ચિત્તવાળા થઇ સંપથી ઉત્સાહ ધારણ કરે છે, તે કાર્ય અતિ દુષ્કર હાય તાપણુ સ્હેલ' થાય છે. કારણકે ચંદ્ર, વસ'ત અને મલય પવને સહાય કરેલા કામદેવ મેાટા મુનિવરોના ચિત્તને પણ મથન કરી શકે છે. હું પણ તમારા બાહુબળના પરાક્રમથી શત્રુઓને જીતી શકીશ. હું તમારા પ્રબળ પક્ષથી શત્રુઓના મહાસાગરને સુખે તરી જઇશ. પક્ષિપતિ ગરૂડ પણ પેાતાના પક્ષે કરી આકાશરૂપ સમુદ્રને તરી જાય છે. શત્રુઓના શસ્ત્રરૂપ જળના સિ'ચનને શોષણ કરનાર તમારા બહુરૂપ તાપે કરી મારી કીર્ત્તિરૂપી ગ્રીષ્મલતા નિર'તર વિકાશ પામી પ્રફુલ્લિત રહેશે. સાંપ્રતકાળે મારે તમને એટલુ કહેવાનુ છે કે, મારા શ્રદ્ધાળુ મિત્ર જરાસ ંઘે પાંડવાની સાથે પ્રથમ યુદ્ધ કરવાની ઇચ્છા બતાવી છે, માટે હાલ તે મહાવીર